બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023, 500 જગ્યાઓ માટે ભરતી
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023, 500 જગ્યાઓ માટે ભરતી બેન્ક ઓફ ઈન્ડિયા (BOI) એ પ્રોબેશનરી ઓફિસરની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BOB bankofindia.co.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. … Read more