IPL 2024 લાઈવ જોવાની લિંક jio cenema
આજથી આઈપીએલની 17મી સીઝનનો પ્રારંભ થશે. પહેલી મેચ ગત્ત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આજની મેચ ખુબ જ રોમાંચક હશે. બીસીસીઆઈ તરફથી હાલમાં 21 મેચનું શેડ્યુલની જાહેરાત કરી છે. ત્યારબાદ બોર્ડ ટુંક સમયમાં બીજા શેડ્યુલની જાહેરાત કરશે ક્યારે, ક્યાંથી અને કેવી રીતે જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ અને બ્રૉડકાસ્ટ…..તમે Jio સિનેમા … Read more