પ્રમુખસ્વામી મહારાજ જન શતાબ્દી મહોત્સવ 2022
પ્રમુખસ્વામી મહારાજ જન શતાબ્દી મહોત્સવ 2022 ૧૫ ડિસેમ્બર ૨૦૨૨, ગુરુવાર થી તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૩, શુક્રવાર દરમિયાન અમદાવાદ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાશે. તા. ૧૩ જાન્યુઆરીએ આ મહોત્સવનો ચરમ સીમા સમો ‘શતાબ્દી જન્મ જયંતી દિન’ ઉજવાશે, જ્યારે દેશ-વિદેશના અસંખ્ય ભક્તો શતાબ્દી-વંદના દ્વારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પશે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ … Read more