GRD ભરતી 2022,વાંચો ઓફિશિ નોટિફિકેશન

 GRD ભરતી 2022,વાંચો ઓફિશિયલ નોટિફિકેશન | GRD ભરતી સુરેન્દ્રનગર 2022 |GRD ભરતી વડોદરા 2022 |GRD ભરતી સુરત 2022 | 3 પાસ પર ભરતી | GRD ભરતી 2022

GRD ભરતી 2022 : ગ્રામ રક્ષક દળ ભરતી 2022 : સાગર રક્ષક દળ ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત,સુરેન્દ્રનગર, વડોદરા તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.


GRD  ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

3 પાસ કે તેથી વધુ

વય મર્યાદા

20 થી 50 વર્ષ

પગાર ધોરણ

230/- રૂપિયા દૈનિક ભથ્થું

રહેઠાણ

જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

વજન

પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.

મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.

ઉંચાઈ

પુરુષ ઉમેદવાર : 162 સે.મી.

મહિલા ઉમેદવાર : 150 સે.મી.

દોડ

પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ

મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ

ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માં અરજી કેવી રીતે કરવાની રહેશે?

જે પણ ઉમેદવારો સુરતમાં નીકળેલી ગ્રામ રક્ષક દળ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલા પોલીસ સ્ટેશનને રૂબરૂમાં જઈને અરજી કરવાની રહેશે.

સુરેન્દ્રનગર GRD ભરતી જાહેરાત વાંચો અહીંથી

 સુરત GRD ભરતી જાહેરાત વાંચો અહીંથી

વડોદરા GRD ભરતી જાહેરાત વાંચો અહીંથી

અરજી ફોર્મ અને ભરતીના નિયમો જોવો અહીંથી

સુરેન્દ્રનગર GRD ભરતી માટે મહત્વપૂર્ણ તારીખો:

અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04/10/2022 થી 10/10/2022
અરજી ફોર્મ જમા કરવાની તારીખ 15/10/2022


અરજી ફોર્મ માટે સુરેન્દ્રનગર વિસ્તાર : ફોર્મ માટે વિસ્તાર 

વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.

ખાસ નોંધ: ભરતી સંબંધિત અન્ય માહિતી સત્તાવાર વેબસાઈટ પરથી મળી શકશે. તેમજ અરજી કરનાર ઉમેદવાર તે જ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાશી હોવો જોઈએ. ભરતી સંબંધિત અન્ય માપદંડો દરેક ઉમેદવારને બંધન કરતા રહેશે.

Leave a Comment