દિવાળી રંગોળી ડિઝાઇન pdf

 દિવાળી રંગોળી ડિઝાઇન pdf  | 200+ રંગોળી ડિઝાઇન | ઘર આંગણે દોરી શકાય એવી રંગોળી | સરળ રંગોળી ડિઝાઇન | 

Dipawali Rangoli design  :દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર અને પૂજા સ્થળ પર રંગોલી બનાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ, જ્યોતિષ મુજબ રંગોળી બનાવવી એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ પ્રતીક છે. દિવાળીના દિવસે મા લક્ષ્મીનુ સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. દક્ષિણ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઘરની મહિલાઓ રોજ ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. એવામાં જો તમે પણ આ દિવાળી રંગોલી બનાવી રહ્યા હોય તે અમે તમારા માટે લઈને આવ્યા છે રંગોળીની સરળ અને બેસ્ટ ડિઝાઈનનુ કલેક્શન..


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


રંગોળી વિના દિવાળી (Diwali) નો તહેવાર અધૂરો છે. જ્યાં પહેલા દિવાળી નિમિત્તે બજારોમાં માત્ર દીવા અને રોશની જોવા મળતી હતી ત્યાં હવે દિવાળી સ્પેશિયલ રંગોળી દરેક જગ્યાએ જોવા મળે છે. 

દિવાળી રંગોળી ડિઝાઇન્સ,

રંગોળીની એકથી વધુ ડિઝાઈન બજારમાં પ્રભુત્વ ધરાવે છે. આટલું જ નહીં રંગોળી બનાવવા માટે નવા ટૂલ્સ અને ચાળણીઓ પણ બજારમાં આવી ગઈ છે, જેની મદદથી ખૂબ જ સુંદર રંગોળીની તસવીરો બનાવી શકાય છે. અહીં તમને દિવાળી માટે રંગોળી ડિઝાઇન બતાવવામાં આવી રહી છે, જેને તમે દિવાળીના દિવસે તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,

લોકો દિવાળી રંગોળી છબીઓ, દિવાળી રંગોળી ડિઝાઇન 2022, દિવાળી રંગોળી વિડિઓ, દિવાળી રંગોળી ચિત્રો માટે પણ શોધ કરે છે. અહીં અમે તમને આ લેખમાં તમામ પ્રકારની રંગોળી ડિઝાઇન પ્રદાન કરીએ છીએ.


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,

રંગોળી ડિઝાઇન પીડીએફ મફત ડાઉનલોડ 2022

 દિવાળીની રંગોળીની નવી ડિઝાઇન ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. દિવાળી 2022 માટે રંગોળી ડિઝાઇન પણ આ લેખમાં ઉપલબ્ધ છે. અમે તમને રંગોળી 2022ની નવી ડિઝાઇન આપવાનો પ્રયાસ કરીએ છીએ. લોકો 2022ની લેટેસ્ટ રંગોળી ડિઝાઇન પણ મેળવવા માંગે છે. દિવાળી માટે નવીનતમ રંગોળી ડિઝાઇન 2022 મોટાભાગના લોકો દિવાળી 2022 માટે સરળ રંગોળી ડિઝાઇન દોરવાનો પ્રયાસ કરે છે.

દિવાળી રંગોળી ડિઝાઇન્સ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની મહત્વની લિંક

દિવાળી રંગોળી ડિઝાઇન્સ પીડીએફ  ડાઉનલોડ કરો
 Homepage અહીં ક્લિક કરો
દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,


દિવાળી રંગોળી ડિઝાઇન્સ,













રંગોળી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત

દિવાળીના દિવસે રંગોળી બનાવવી સમૃદ્ધિ અને મંગળકામનાના સંકેત હોય છે. માનવામાં આવે છે કે રંગોળીના રંગોથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમે રંગોળીમાં સ્વસ્તિક, કમળનુ ફૂલ કે પછી લક્ષ્મીજીના પગલાંની ડિઝાઈન બનાવી શકો છો. આ ઉપરાંત દીવા, ફૂલ વગેરે ડિઝાઈન બનાવી શકે છે.

Leave a Comment