ટેટ 1/2 પરીક્ષા સિલેબસ 2022

ટેટ 1-2 પરીક્ષા  સિલેબસ 2022 | TET 1-2 પરીક્ષાનો અભ્યાસક્રમ 2022| TET પરીક્ષા કોણ આપી શકે ? | TET 2 Syllabus 2022 | TET 1 Syllabus 2022 | TET Exam old papers | ટેટ 2 પરીક્ષા ઓલ્ડ પેપર્સ |TET EXAM OLD PAPERS | TET પરીક્ષાના જુના પેપર

TET એ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ તરીકે પણ ઓળખાય છે તે ક્વોલિફાય થયા પછી એક એવી કસોટી છે જેમાં તમે સરકારી શિક્ષક તરીકે તમારી કારકિર્દીને આગળ વધારી શકો છો. જો તમારે પણ સરકારી શાળામાં શિક્ષક બનવું હોય તો તમારે બનવું પડશે TET શું છે અને તેને લગતી અન્ય માહિતી હોવી જરૂરી છે


TET 1 -2 પરીક્ષા કોણ આપી શકે??

TET 1 પરીક્ષા આપવા માટે તમારે PTC કરેલી હોવી જોઈએ

TET 2 પરીક્ષા આપવા માટે તમારે PTC + BA અથવા B. ED કરેલું હોવું જોઈએ

TET પરીક્ષા પેટર્ન 2022 TET 1/2 પરીક્ષા સિલેબસ

પરીક્ષા આપતા પહેલા પરીક્ષાની પેટર્ન જાણવી જોઈએ. આ તમારા માટે પરીક્ષાની તૈયારી કરવાનું સરળ બનાવે છે. તો ચાલો હવે જાણીએ કે TET પરીક્ષા પેટર્ન શું છે:

TET 1 Syllabus ( Tet 1 સિલેબસ ) ધોરણ 1 થી 5 (પ્રાથમિક સ્તર)

વિષય પ્રશ્નોની કુલ સંખ્યા

બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર 30

ભાષા-1 (ગુજરાતી) 30

ભાષા (English) 30

પર્યાવરણીય અભ્યાસ 30

ગણિત 30

કુલ 150

TET પરીક્ષા માટે 2 પેપર છે.

પેપર-1 વર્ગ 1 થી 5 ના શિક્ષક બનવા માટે અને

પેપર-2 ધોરણ 6 થી 8 ના શિક્ષક બનવા માટે.

જે ઉમેદવાર વર્ગ 1 થી ધોરણ 8 સુધી શિક્ષક બનવા માંગે છે તેણે બંને પેપર (પેપર-1 અને પેપર-2) માં હાજર રહેવાનું રહેશે.

આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય  છે.

TET 2 ( ધોરણ 6 થી 8 ) નીચેની વિષયો માટે લેવામાં આવે છે. 

1) ગણિત- વિજ્ઞાન

2) ભાષા ( ગુજરાતી,હિંન્દી,અગ્રેજી,સસ્કૃત ) 

3) સમાજવિધા

TET 2 ( ધોરણ 6 થી 8 ) માટે પરીક્ષાનુ પેપર 

TET 2 ( ધોરણ 6 થી 8 ) માટે કુલ 150 ગુણ નુંં પેપર લેવામાં આવે છે. તેમા બે વિભાગ હોય છે.  

કુલ સમય -120 મિનિટ

1) વિભાગ 1 (75 ગુણનુ)

2) વિભાગ 2 (75 ગુણનુ) 

નોધ- વિભાગ 1 (75 ગુણનુ) પેપર દરેક વિધાથીઓ માટે સરખુ હોય છે

વિભાગ 1 માં શુ પુછાય?

 1) બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy): 

 25 પ્રશ્નો ( દરેકનો 1 ગુણ ) કુલ ગુણ – 25

Reasoning Ability

Logi Ability

Teacher Aptitude

Data Interpretation

2) ભાષા ( ગુજરાતી અને અગ્રેજી) કુલ 25 પ્રશ્નો ( દરેકનો 1 ગુણ ) કુલ ગુણ – 25

3) સામાન્ય જ્ઞાન , વર્તમાન પ્રવાહો ની જાણકારી 

    કુલ 25 પ્રશ્નો ( દરેકનો 1 ગુણ ) કુલ ગુણ – 25

વિભાગ 2 માં ઉમેદવારે સારી તૈયારી કરવી હોય તો ધોરણ 6 થી 8 ના જે તે વિષયના તમામ પુસ્તકો વાચી લેવા … આ વિભાગમાં તમારા પાઠ્યપુસ્તકમાથી જ પુછાય છે. એટ્લે આ વિભાગમાં મારી દ્રષ્ટિએ કોઇ પણ પ્રકાશનની બુક વાચવાની જરુર નથી. 

TET 1 પરીક્ષાની નોટિફિકેશન અહીંથી વાંચો

TET 2 પરીક્ષાની નોટિફિકેશન અહીંથી વાંચો

TET 1 EXAM ઓનલાઇન એપ્લાય કરો અહીંથી

TET 2 EXAM ઓનલાઇન એપ્લાય કરો અહીંથી

TET EXAM OLD PAPERS | TET પરીક્ષાના જુના પેપર

અહી વિશ્વ ગુજરાત ટીમે પરિક્ષાની તૈયારી કરતા મિત્રો માટે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના જૂના પેપર મૂકેલા છે. TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ખૂબ ઉપયોગી બનશે.

TET 1 OLD PAPERS TET 1 જુના પેપર pdf

TET 1 પેપર સોલ્યુશન 2012

TET 1 પેપર સોલ્યુશન 2014

TET 1 પેપર સોલ્યુશન 2015

TET 1 પેપર સોલ્યુશન 2018

TET 2 Old papers ટેટ 2 ઓલ્ડ પેપર

TET 2 પેપર 2012

TET 2 પેપર 2013

TET 2 પેપર 2014

TET 2 પેપર 2015

TET 2 પેપર 2017

TET પરીક્ષા ૨૦૨૨ FAQ

TET પરીક્ષા ૨૦૨૨ ક્યારે યોજવામાં આવશે?

ટેટ પરીક્ષા સંભવિત 2023 માં ફેબ્રુઆરી માં લેવામાં આવી શકે.

Leave a Comment