વનરક્ષક – બીટ ગાર્ડ/ફોરેસ્ટ ગાર્ડ 823 જગ્યા માટે ભરતી 2022

વનરક્ષક – બીટ ગાર્ડ/ફોરેસ્ટ ગાર્ડ  823 જગ્યા માટે ભરતી 2022 | Forest guard bharti 2022 for 823  vacancies | forest guard bharti Syllabus | વન રક્ષક ભરતી સિલેબસ 2022 | વનરક્ષક ભરતી શારીરિક કસોટી માપદંડો | વનરક્ષક ભરતી ની પરીક્ષા  માટે ઉપયોગી પુસ્તકો PDF | વન્ય જીવ પ્રશ્ન મંચ બુક PDF

 વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ)ની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.


મંત્રીએ ઉમેર્યું કે, વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે. તેમણે ઉમેર્યું કે, ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.

 વનરક્ષક -બીટગાર્ડ ભરવા  પાત્ર જગ્યાઓ : ૮૨૩

પગાર ધોરણ : ૧૯૯૫૦ ( ફિક્સ)

શૈક્ષણિક લાયકાત : 12 પાસ


પસંદગી પ્રક્રિયા

 આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાાં યોજવામાાં આવશે.

◾️ પ્રથમ તબકકો હતે લુ ક્ષી પ્રશ્નોવાળ OMR પદ્ધનતથી લેવાનાર લેક્ષકત પર ક્ષા રહર્ે ે.

◾️બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે

◾️ બન્ને તબક્કામાં  સફળ થયેલઉમેદવારોએ વોકીંગ ટેસ્ટ પસાર કરવાનો રહેશે

(૧) વનરક્ષક ર્ભરતીઃ– લેખિત પરીક્ષા માટે માપદાંડ

(અ) ભરતી માટે લેખિત પરીક્ષા એ અનિવાર્ય છે. લેખિત પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના હતેલક્ષી પ્રશ્નપત્રમાં MCQ 

(Multipule choice Question) અને ઓપ્ટિકલ માર્ક રીડીંગ (OMR) પધ્ધતિમાં  લેવામાં આવશે જેમાં

દરેક પ્રશ્નના ૨ ગુણ લેખે કુલ ગુણ ૨૦૦ રહેશે. સમય ૨ કલાક રહેશે ખોટા જવાબ માટે મેળવેણ ગુણ માંથી ૦.૨૫ ગુણ કમી કરવામાં આવશે (નેગેટિવ માકીંગ લાગુ પડશે) OMR શીટમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ નિષેધ છે. 

શારીરિક ધોરણ 


વનરક્ષક-બીટ ગાર્ડ પરીક્ષા નો સિલેબસ શારીરિક ક્ષમતા કસોટીના ધોરણોઅરજી કરવાની રીતઃ-

ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા તા.૦૧/૧૧/૨૦૨૨ (બપોરના ૧૧-૦૦ કલાક) થી તા.૧૫/૧૧/૨૦૨૨

(સમય રાત્રીના ૧૧-૫૯ કલાક) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજીપત્રક ભરી શકશે

ઓફિશિયલ સાઈટ વનવિભાગ : Here

વનરક્ષક ભરતી ની વિગતવાર જાહેરાત : નોટિફિકેશન

જિલ્લા વાઇઝ જગ્યાઓનું લિસ્ટ

વનરક્ષક – ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના જુના પેપરો ( Forest guard exam old papers)

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેપર 2013

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેપર 2016

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેપર 2022

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા માટે ઉપયોગી  ગવર્મેન્ટ દ્વારા પબ્લિશ કરવામાં આવતા પુસ્તકો

વન્યજીવ પ્રશ્ન મંચ 

સાંસ્કૃતિક વનો

વન ઔષધની માર્ગદર્શિકા

વન ચેતના

વન મહોત્સવ

વન વિભાગની લોક કલ્યાણ યોજનાઓ

ગુજરાત વન વિભાગ હેલ્પ ડેસ્ક

Leave a Comment