ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, 149 જગ્યા માટે ભરતી

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, 149 જગ્યા માટે ભરતી |BMC Recruitment 2023

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023: સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે વધુ એક ભરતી બહાર પડી છે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 149 જગ્યા માટે ભરતી બહાર (BMC Recruitment 2023) પડી છે. આ નોકરી માટે ભરતીની જાહેરાત http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન મૂકી દેવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન (BMC Recruitment 2023 Online Application) અરજી કરવાની રહેશે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ તા.૨૧/૦૨/૨૦૨૩ (BMC Recruitment 2023 Last Date of Online Application) છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.


ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: ભાવનગર  મહાનગરપાલિકા દ્વારા હેડ ક્લાર્ક, ફાયરમેન, જુનીયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર વગેરેની કુલ 149 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ojas વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

BMC ભરતી 2023

જે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટનું નામ જૂનિયર કલાર્ક, આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર,સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ,ફાયરમેન,જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ,જુનીયર ઓપરેટર,ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) ,તબીબી અધિકારી ,ગાયનેકોલોજીસ્ટ

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

અલગ-અલગ પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતો જરૂરી છે. તમે તેને ઓજસ પરથી ચકાસી શકો છો.

ઓનલાઈન અરજી માટેની મહત્વની તારીખો (Important Dates for online application)

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ :01/02/2023

અરજી કરવા માટે પોર્ટલમાં નોંધણી કરવાની છેલ્લી તારીખ : 21/02/2023 23:59:00

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 01-02-2023
અરજી છેલ્લી તારીખ : 21-02-2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 જાહેરાત અહીં ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરો અહીં ક્લિક કરો
Breakingnewsonline હોમ પેજ અહીં ક્લિક કરો

BMC Recruitment 2023: અરજી કરવાની રીત

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

Leave a Comment