Mafat Plot: મફત પ્લોટ યોજના ગુજરાત, વિગતો અને ઠરાવ |મફત પ્લોટ પરિપત્ર |ઘરથાળ પ્લોટ |મફત પ્લોટ યોજના ફોર્મ
Mafat Plot Yojna Gujarat 2023 100 ચોરાસ વર મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય સરકારની ભૂમિહીન ખેત મજૂરો અને ગ્રામીણ ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ કારીગરો માટે મફત મકાનના પ્લોટની યોજના વર્ષ 1972 થી કાર્યરત છે.
ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના મજૂરો અને ગરીબ લોકો માટે 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગુજરાત 2022 શરૂ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ગામોમાં રહેતા ખેત મજૂરો, ગ્રામીણ કારીગરો અને પછાત લોકોને જમીનના 100 મફત પ્લોટ આપવાની યોજના. પંચાયત વિભાગ દ્વારા 100 ચોરસ વર મફત પ્લોટ યોજના: Mafat Plot Yojna Gujarat 2023, ગ્રામીણ વિસ્તારોમાં 100 ચોરસ ફૂટનો રહેણાંક આવાસ પ્લોટ અથવા ઘરવિહોણા મકાન આપવા માટેની યોજના સુધારવા માટે નવી નીતિનો અમલ 2022
મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?
ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને જેમની પાસે ઘર બનાવા માટે જામીન નથી તેમને જામીન મળી રહે અને તે પોતાનું મકાન બનાવી શકે એ મફત પ્લોટ યોજનાનો હેતુ છે.
મફત પ્લોટ યોજના ફોર્મ
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.
મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદી
આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.
- અરજી ફોર્મ
- રેશનકાર્ડની નકલ
- ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
- SECCના નામની વિગત
- ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
- પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર પરિપત્ર | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |