Gyan sahayak bharti 2023

 Gyan sahayak bharti 2023

Gyan sahayak bharti 2023 :ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર ₹30,000 જેટલા શિક્ષકોની ભરતી કરશે જી હા શિક્ષકોની ભરતીના એક્સક્લુઝિવ સમાચાર મળી રહ્યા છે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ 25000 જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5,000 જેટલા ખેલ સહાયકની ભરતી કરવા જઈ રહી છે શિક્ષકોમાં શિક્ષા કોમ્પલેવમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે આ એક્સક્લુઝિવ જાણકારી આપી છે

30000 સરકારી શિક્ષકોની ભરતી કરશે સરકાર

 જ્ઞાન સહાયક ભરતી 2023: નોંધનીય બાબત છે કે છેલ્લા કેટલાક સમયથી અને પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક દ્વારા બાળકોને શિક્ષણ આપવા આવી રહ્યું છે જે બાબતના અહેવાલ અનેકવાર મીડિયામાં પ્રસારિત થતાં આ બાબતની ગંભીર નોંધ લઈને શિક્ષણ મંત્રીએ ₹20,000 શિક્ષકો ભરતી કરવામાં આવશે એવી માહિતી આપી છે ત્યારે શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે આનંદની વાત છે કે નવા ₹30,000 શિક્ષકોની ભરતીથી 30,000 બેરોજગારોને રોજગારી મળશે

ગુજરાતમાં બમ્પર નોકરી ની જાહેરાત

Gyan sahayak bharti 2023 :રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં 25,000 જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરશે અને 5000 જેટલા ખેલ સહાયકોની ભરતી કરવા જઈ રહી છે zee 24 કલાકની શિક્ષા કંક્લેવમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે આ એક્સક્લુઝિવ જાણકારી zee 24 કલાકની આપી છે તો શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે zee 24 કલાક પર આ મોટા સમાચાર છે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક ખેલ સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી કરવા જઈ રહી છે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેની એક્સક્લુઝિવ મુલાકાતમાં શિક્ષણ મંત્રીએ આ જાણકારી આપી છે

જ્ઞાન સહાયક ભરતી 2023

પ્રાથમિક શાળા માટે પ્રવાસી શિક્ષકોને સ્થાને હવે જ્ઞાન સહાયકોને અંદાજિત 20,000 ના ફિક્સ પેથી ભરતી કરાય તેવી શક્યતા

પસંદ થયેલા ઉમેદવારને નિમણૂક પહેલા વિકલ્પ અપાશે જેથી હાજર નહીં થવાની સમસ્યા ઘટશે

ખેલ સહાયક ભરતી

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક ની ભરતી નીચેની રીતે કરવામાં આવશે

  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ખેલ અભિરુચિ કસોટી એસ એ ટી ઉમેદવારોની મેરીટ આધારિત ભરતી કરવામાં આવશે
  • સહાયક ને માસિક રૂપિયા એકવીસ હજાર ફિક્સ માનસ વેતન ચૂકવવામાં આવશે
  • ખેલ સહાયક ની કામગીરી નો સમયગાળો 11 માસનો રહેશે
  • 300 થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 30,000 થી વધુ શિક્ષકોની ઘટનાને નિવારવા માટે ઘનિષ્ઠ પગલાં લેવા તૈયારી શરૂ કરી છે વિશેષ કરીને ગયા મહિને સંપન્ન થયેલી ચિંતન શિબિરમાં ચર્ચાએલા પાસાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા માટે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી પર ભાર મુકાયો હતો આ સંદર્ભે હવે વિભાગ દ્વારા નવા જ્ઞાન સહાયકોની ભરતી કરવા વિચારી રહી છે હાલ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી થાય છે. એના સ્થાને ગુજરાત સરકારે ગત ગત મહિને મળેલી દસમી ચિંતન શિબિરમાં આગામી પાંચ વર્ષમાં રાજ્યના શિક્ષણ આરોગ્ય ગ્રામીણ માળખાકીય અને શહેરી માળખાકીય સુવિધાઓ તેમજ કર્મચારીઓની તાલીમ કેપેસિટી બિલ્ડીંગ પાંચ ક્ષેત્રફળ વધુ ભાર મુકવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે

Leave a Comment