આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2023

આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2023 | પાટણ જિલ્લા આંગણવાડી કાર્યકર ભરતી 2023 |બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકર ભરતી 2023| ભાવનગર જિલ્લા આંગણવાડી કાર્યકર ભરતી 2023 | આંગણવાડી ભરતી મેરીટ લિસ્ટ 2023

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ હેઠળ આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર ના પોસ્ટ માટેની ભરતી કરવાની નોંધણી જાહેર કરેલ છે. 
ICDS Anganwadi Bharti માં જુદી જુદી જગ્યાઓ માટે ભરતી થાય છે જેવી કે હેલ્પર, આગણવાડી સુપરવાઈઝર, આંગણવાડી એસસીસ્ટન્ટ વગેરે. અને આ ભરતી પ્રકિયા ઓનલાઇન હોય છે જે ગુજરાત WCD (Women & Child Development Department) દ્વારા યોજવામાં આવે છે.


વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ.

લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
મહતમ વય મર્યાદા – 33 વર્ષ

પગાર ધોરણ
આંગણવાડી વર્કર – રૂપિયા 10,000/-
આંગણવાડી હેલ્પર – રૂપિયા 5500/-

Gujarat E-HRMS Portal

મિત્રો, આ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ના અંતર્ગત ચાલતુ આ પોર્ટલ E-HRMS એ આંગણવાડી ભરતી માટે ખુબ જ ઊપયોગી છે. આ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાથી લઈ રિઝલ્ટ સુધી ની તમાંમ પ્રકીયા થાય છે અહીથી તમે જુના વારંંવાર પુછાયેલ આંગણવાડી પેપરના પ્રશ્નો પણ જોવા મળશે. આ બધી લીંક અમે નિચે સેર કરેલ છે જેના પર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકો છો ફોર્મ ભરવાનીઅગત્યની તારીખો
શરૂઆત 8/11/2023
છેલ્લી તારીખ 30/11/2023


E-HRMS ઓફીસીયલ વેબસાઈટ લીક – અહી ક્લિક કરો

દરેક જિલ્લાની જગ્યાઓ જાણવા (નોટિફિકેશન) અને જિલ્લા વાઇઝ ઓનલાઇન ફોર્મ. ભરવા માટે. 👇👇👇

બનાસકાંઠા આંગણવાડી ભરતી 2023
સાબરકાંઠા આંગણવાડી ભરતી 2023
મહેસાણા આંગણવાડી ભરતી 2023
સુરેન્દ્રનગર આંગણવાડી ભરતી 2023
ગાંધીનગર આંગણવાડી ભરતી 2023
તાપી આંગણવાડી ભરતી 2023
છોટા ઉદેપુર આંગણવાડી ભરતી 2023
ગીર સોમનાથ આંગણવાડી ભરતી 2023
મોરબી આંગણવાડી ભરતી 2023
આણંદ આંગણવાડી ભરતી 2023
દાહોદ આંગણવાડી ભરતી 2023
ભરુચ આંગણવાડી ભરતી 2023
વડોદરા આંગણવાડી ભરતી 2023
નવસારી આંગણવાડી ભરતી 2023
જુનાગઢ આંગણવાડી ભરતી 2023
ભાવનગર આંગણવાડી ભરતી 2023
પાટણ આંગણવાડી ભરતી 2023
વલસાડ આંગણવાડી ભરતી 2023
અરવલ્લી આંગણવાડી ભરતી 2023
દ્વારિકા આંગણવાડી ભરતી 2023
અમદાવાદ આંગણવાડી ભરતી 2023
બોટાદ આંગણવાડી ભરતી 2023
જામનગર આંગણવાડી ભરતી 2023
કચ્છ આંગણવાડી ભરતી 2023
પોરબંદર આંગણવાડી ભરતી 2023
રાજકોટ આંગણવાડી ભરતી 2023
અમરેલી આંગણવાડી ભરતી 2023
પંચમહાલ આંગણવાડી ભરતી 2023
મહીસાગર આંગણવાડી ભરતી 2023
સુરત આંગણવાડી ભરતી 2023
ખેડા આંગણવાડી ભરતી 2023
નર્મદા આંગણવાડી ભરતી 2023
ડાંગ આંગણવાડી ભરતી 2023
Gujarat Anganwadi Recruitment 2023 માં કઈ-કઈ જગ્યા માટે ભરતી પડેલી છે?
આંગણવાડી ભરતીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી બહાર પાડેલી છે.

ICDS Full Form કયું છે?
ICDS Full Form Integrated Child Development Services

Leave a Comment