તાર ફેન્સીંગ યોજના 2023 ખેડૂતોને ખેતર પાસે કાંટાળા તારની વાડ બનાવવા માટે સહાય

તાર ફેન્સીંગ યોજના 2023 ખેડૂતોને ખેતર પાસે કાંટાળા તારની વાડ બનાવવા માટે સહાય ,| ખેડૂતો માટે કાંટાળા તારની  વાડ સહાય માટે ઓનલાઇન અરજી જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ માહિતી

રાજ્યના ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારવા અને ખેતરની ફરતે ફેન્સીંગ કરવા માટેનાથી સને 2023 24 થી રાજ્યના ખેડૂતોને તાર ફેન્સીંગ ઉપર નાણાકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે


કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે ખેડૂતો માટે તાર ફેન્સીંગ યોજના 2023 ના ન્યુઝ આવ્યા છે જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફિશિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશે જેની તમામ માહિતી આજે આપણે મેળવીશું કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે જેમાં તાર ફેન્સીંગ યોજના માટે ખેડૂતો ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે જેના માટે કૃષિ વિભાગે જોન નક્કી કરેલા છે જોનવાઈ દિવસો નક્કી કરવામાં આવ્યા છે ખેડૂતો પોતાની અરજી આઇ ખેડૂત પોર્ટલ પર 30 દિવસ સુધી કરી શકશે

તાર ફેન્સીંગ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોના પાકને જંગલી ડુક્કર અને  રોઝ(નિલ ગાય) સામે સુરક્ષિત રાખવા માટે સરકાર શ્રી એક નવી પહેલ કરી છે આજના નો મુખ્ય ઉદ્દેશ આ પ્રાણીઓના કારણે ઉભા પાકને થતા નુકસાન અને ટાળવાનો છે

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલી જમીન હોવી જોઈએ : આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન જરૂર પડશે પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે કેટલો લાભ મળશે આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે અથવા ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપશે

આઠ ડિસેમ્બર થી કયા કયા જિલ્લાઓ ઓનલાઈન અરજી કરી શકશે  

અમદાવાદ, ખેડા,આણંદ ,ગાંધીનગર ,જુનાગઢ ,ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ

10 ડિસેમ્બર કયા જિલ્લાઓ ઓનલાઈન અરજી કરી શકશે

મહેસાણા, પાટણ ,બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી ,રાજકોટ મોરબી ,દેવભૂમિ, દ્વારકા, જામનગર ,કચ્છ

12 મી ડિસેમ્બરે કયા જિલ્લા અરજી કરી શકશે 

સુરત ,તાપી ,નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર ,પંચમહાલ મહીસાગર, દાહોદ, નર્મદા

યોજનાનો લાભ લેવા માટે આધાર પુરાવા

વર્ગ 7/ 12 અને વર્ગ ૮ A ની વિગતો સાથે તમારા આધાર કાર્ડ ની એક નકલ જરૂરી છે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

કાંટાળી વાડ યોજનાનો લાભ લેવા માટે તમારે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે

 • સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
 • જે રિઝલ્ટ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
 • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
 • ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
 • જેમાં “Tar Fencing Yojana 2023” માં  પર ક્લિક કરવાની રહેશે.
 • જેમાં તાર ફેન્‍સીંગ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
 • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારઆધારકાર્ડ  અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
 • જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર રજીસ્ટર કરેલું નથી
 • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
 • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

ઓનલાઇન અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ અહીથી ખોલો


ઓફલાઈન અરજી કેવી રીતે કરવી

તમારા ગામની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર) તથા CSC સેન્ટર દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે

Leave a Comment