SSC GD ભરતી 2024,75768 જગ્યાઓ પર ભરતી

 SSC GD ભરતી 2024|SSC GD Bharati 2024,75768 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરો અહીંથી

2023 માં કોન્સ્ટેબલની ભરતી માટેની અરજી પ્રક્રિયા નવેમ્બર મહિનામાં શરૂ થશે તાજેતરમાં એસએસસી જીડી કોન્સ્ટેબલ ની ભરતી માટે 75768 ખાલી જગ્યાઓની ઉપલબ્ધ અંગે જાહેરાત કરવામાં આવી છે વધુમાં જે વ્યક્તિઓએ તેમની દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે તેઓ પણ અરજી કરવા પાત્ર છે ફોર્મ ભરવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવો


SSC GD ભરતી 2024 માટે ઓનલાઇન  અરજી પ્રક્રિયા આવે પ્રદાન કરેલ સીધી લીંક સાથે શુભ છે 24મી નવેમ્બરથી 28 ડિસેમ્બર 2023 સુધી રસ ધરાવતા ઉમેદવારો એસએસસી જીડી કોન્સ્ટેબલ ભરતી 2023 માટે તેમની અરજી ઓનલાઇન સબમીટ કરી શકે છે

SSC GD ભરતી 2024 અરજી SSC GD ભરતી  સામાન્ય રીતે OBC અને EWS વર્ગ માટે અરજી 100 રૂપિયા કરવામાં આવી છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ મહિલાઓ અને એક સર્વિસ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી

ઉમેદવારોએ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ ખાલી જગ્યા લાયકાત
(GD) કોન્સ્ટેબલ 84866  10મું પાસ

SSC GD ભરતી 2024

SSC GD ભરતી 2024 વય મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ 
  • મહત્તમ ઉંમર 23 વર્ષ 
  • ઉંમરની ગણતરી 20240ના રોજ નોટિફિકેશન ના આધારે કરવી

અનામત વર્ગોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવે છે

SSC GD ભરતી  પગાર ધોરણ

SSC GD ભરતી માટે પે સ્કેલ 21700 થી 69100 રૂપિયા સુધી છે

પસંદગી પ્રક્રિયા

એસએસસી જીડી કાન્સ્ટેબલ ભરતી 2024 માટે અભ્યર્થીઓની પસંદગી ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ, ફિજિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એગ્જામના આધાર પર કરવામાં આવશે.

  • ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત લેખિત કસોટી
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PMT) અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

પરીક્ષાની તારીખ

SSC જીડી કાન્સ્ટેબલ એગ્જામ ડેટ 2024 એસએસસી જીડી કાન્સ્ટેબલ એગ્જામ 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29 ફેબ્રુઆરી અને 1, 5, 6, 7, 11, 12 માર્ચ 2024 ના રોજ યોજાશે. એસએસસી જીડી કાંસ્ટેબલ exam કમ્પ્યુટર પર આધારિત હશે.

SSC GD ભરતી ઓનલાઇન અરજી

Ssc GD કોસ્ટેબલ 2024 ભરતી પરીક્ષા માટે અરજી કરવા એકતા ઉમેદવારો વેબસાઈટ ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે ફોર્મ ભરી ડોક્યુમેન્ટ સબમીટ કરી દેવા

ફોર્મ ભરવા માટે મહત્વની લીંક

ઓફિસિયલ સુચના અહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ – ઓનલાઈન ફોર્મ ભરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ માર્ક સ્ટાફ સિલેક્શન કમિશનર જનરલ ડ્યુટી અને એસએસએફ અને આસામ રાયફલ માં રાયફલમેન જીડી2024 ની પરીક્ષા આવી ગઈ છે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા કેલેન્ડર મુજબ ફોર્મ ભરવાનું 24 નવેમ્બર થી શરૂ થશે અને 28 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનું પ્રથમ તબક્કો ફેબ્રુઆરી માર્ચ 2024 માં યોજાય તેવી શક્યતા છે

Leave a Comment