ડ્રાઇવીંગ લાઇસન્સ માટે ઉપયોગી બુક ની pdf તમેજ કેટલાક નિયમો

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની ખુબ જ ઉપયોગી બુક ગુજરાત ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) મેળવવા માટેની ખુબ જ ઉપયોગી બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) પરીક્ષા માટે ઉપયોગી બૂક, ફ્રી માં ડાઉનલોડ કરો. ડ્રાઈવીંગ લાઇસન્સ (Licence) કઢાવવા માટેની ખુબ જ ઉપયોગી બૂક પરીક્ષા માટે ખાસ ઈ બુક.

ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) હોવું આવશ્યક છે. લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) મેળવી શકાય છે. ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) જારી કરવામાં આવે છે. ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે.

ડ્રાઇવીંગ લાઇસન્સ માટે અગત્યના નિયમો
ગુજરાતમાં લાઇસન્સ કઢાવવા માટે કેટલાક નિયમો છે. જેમાં થોડાક નિયમો નીચે મુજબ છે.

● રાજ્યના નાગરિકોને License માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.

● ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર વાહન, જો તમારે રોડ પર ચલાવવું હોય તો તમારી પાસે લાઈસન્સ હોવું જોઈએ.

● તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણોમાંથી પસાર થવાનું રહેશે

● પ્રથમ તો તમારે Learning Licence કાઢવાનું હોય છે. જેમાં કોમ્પ્યૂટર પર પરીક્ષા પાસ કરવાની હોય છે.

● બીજું ચરણ તમારે લર્નિંગ લાઈસન્સ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.

● License કઢાવવા માટે તમારે તમારા નજીકના RTO સેન્ટર પર જવાનું રહેશે.

● Driving License માટે તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.

● આરટીઓ ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો ઓનલાઇન મુકાશે, જેમાંથી તમારે પાસ થવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે.

● પરીક્ષા આપનાર પરિક્ષાર્થીએ એક પ્રશ્નનો જવાબ આપવા માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે, જો 45 સેકન્ડ કરતાં વધુ સમય લાગશે તો પ્રશ્ન ખોટો ગણાશે.

● ઓનલાઈન આરટીઓ પરીક્ષા તેના માટે સવાલોની પુસ્તિકા આપવામાં આવેલી છે. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.

● છેલ્લે, તમારે RTO ની પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન હોય તો RTO ની અધિકૃત વેબસાઈટ Parivahan Sewa પરથી મેળવી શકો છો.

લાઇસન્સ માટેના પરીક્ષાના પ્રશ્નોના ઉદાહરણ

મિત્રો RTO દ્વારા લાઇસન્સ માટે ઓનલાઇન પરીક્ષા યોજાય છે. જેમાં પ્રશ્નો સ્વરૂપે, ચિહ્નો સ્વરૂપે વગેરે પ્રકારના પ્રશ્નો પુછાય છે, જે નીચે મુજબ છે.

1.કોઈ વાહને અકસ્માત કર્યા બાદ, કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે
ઘાયલ વ્યક્તિને સારવાર મળી તે માટે તમામ પગલાં લેવા, ત્યાર બાદ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવો.

2. જે રોડ one way જાહેર થયેલ હોય ત્યાં,

ગાડીને કે વાહનને રિવર્સ ગીયરમાં વાહન ચલાવવું નહીં

3. કાચા લાઈસન્સની મુદ્દત કેટલી હોય છે?

કાચા લાઇસન્સની મુદ્દત 6 મહિના હોય છે.

4.ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ શું દર્શાવે છે?

આ લાલ લાઈટ વાહન થોભાવોનું સૂચન કરે છે.

5. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેક કરવું?

હિતાવહ નથી.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુકDownload Book
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મClick Here
Join WhatsApp GroupJoin Now
Home PageClick Here

ગુજરાતમાં નાગરિકોને લાઇસન્‍સ માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?
a. વાહન અને વ્યવહાર માટે તમામ કામગીરી અને લાઇસન્‍સ માટે આ અધિકૃત વેબસાઈટ https://parivahan.gov.in/ છે.

લર્નિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર
  • વગેરે.
  • અરજી પત્રક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી નો ફોટોLeave a Comment