તમારા વાહનનો eમેમો(ચલણ) ચેક કરો અહીંથી

ઘણીવાર ઘણા લોકો દ્વારા અજાણતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થઇ જાય છે અને તેમને તે માટે ઇચલણ મળે છે. આવું ત્યારે થાય છે, જ્યારે તમારું વાહન ઓવરસ્પીડિંગ અથવા ખોટા પાર્કિંગને કારણે ટ્રાફિક પોલીસના કેમેરા સર્વેલન્સ હેઠળ આવી છે. ઘણી વખત સિગ્નલ તોડ્યા બાદ ઇ ચલણ આપવામાં આવે છે અને તમને ખબર પણ નથી હોતી. આ અંગેની માહિતી બસ રજિસ્ટર્ડ નંબર પર SMS દ્વારા આપવામાં આવે છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, નંબર ખોટો અથવા બંધ હોવાને કારણે વાહન માલિકને મળતા ઇ-ચાલનની માહિતી મેળવી શકતો નથી. આવી સ્થિતિમાં ઘણી વખત છેલ્લી તારીખ સુધી ઈ ચલણ ભરવામાં આવતું નથી, જેના માટે ભારે દંડ અથવા તો જેલ પણ થઈ શકે છે.

હવે ઘરે બેઠા જાણો કે તમારું Challan ફાટ્યું કે નહીં
જો તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં online Challan જો ફાટયુ છે કે નહીં. તો હવે આ માહિતી તમે ઘરે બેસીને online જ જાણી શકો છો. જો તમારા વાહન પર Challan ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું payment પણ online માધ્યમથી કરી શકો છો. હવે આજે આપણે આ આર્ટીકલમાં વિગતવાર જોઈએ કે આપણા વાહનનું Challan ફાટ્યું છે કે નહીં અને તેનું payment online કઈ રીતે કરી શકાય.

  • How to check E.challan status online
  • સૌથી. પહેલા તમારે
  • echallan.parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે તમે આ વેબસાઈટ ને તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટર પર ખોલી શકો છો.
  • આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ check challan Status પર ક્લિક કરવાનું રહેશે
  • અહીંયા 3 ઓપશન ચલણ નંબર વહીકલ નંબર DL નંબર મળશે જો તમે વહીકલ નંબર વાળા ઓપ્શન પર ક્લિક કરો
  • વહીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડી નો નંબર નાંખો જે પછી એક કેપચા કોર્ડ આવશે આ પછી તમે ગેટ ડિટેલ GET DETAIL પર ક્લિક કરો તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઈ ચલણ ફાટ્યું છે કે નહીં આ સિવાય તમે DL નંબર નાખી ને પણ ચલણ ચેક કરી શકો છો.
  • E.Challan Gujarat Payment online કેવી રીતે ભરવું
  • જો તમને વેબસાઈટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
  • આ માટે તમારે ચલણની આગળ pay now પર ક્લિક કરવાનું રહેશે
  • પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર પર otp આવશે
  • જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ ચલણ પેમેન્ટ વેબસાઈટ પર પહોંચી જશો આ પછી તમારે Next ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કનફોમેશનું પેજ આવશે હવે તમારે proceed પર ક્લિક કરવાનું રહેશે હવે તમે પેમેન્ટ ગેટવ પસંદ કરીને ચુકવણી કરી શકો છો

તમારા વાહનનો e મેમો (ચલણ) ચેક કરો અહીંથી

E Challan Payment કેવી રીતે કરવું?
ઓનલાઇન E Challan નું Payment કરવા માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • જો તમને વેબસાઇટ પર તમારા વાહન માટે Challan ની ડીટેઇલ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો.
  • આ માટે તમારે Challan ની આગળ Pay Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ process મા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
  • જે પછી તમે સંબંધિત રાજ્યના E- Challan payment વેબસાઇટ પર જશો.
  • E Challan Payment
  • આ પછી (Next) Option પર ક્લિક કરો.
  • આ પછી તમને સ્ક્રીન પર Payment Confirmation નું પેજ જોવા મળશે.
  • હવે તમારે Proceed બટન પર Click કરવું પડશે.
  • હવે તમે payment નું માદયમ પસંદ કરીને Challan ની ઓનલાઇન ચૂકવણી કરી શકો છો.

FAQ

  1. E Challan ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
    Ans. E Challan ની ઓફિશિયલ વેબસાઇડ echallan.parivahan.gov.in છે.
  2. E Challan એ કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે?
    Ans. E Challan એ ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે.
  3. E Challan Payment કઈ રીતે ભરી શકાય છે?
    Ans. E Challanનું પેમેંટ ઓનલાઇન માધ્યમથી ભરી શકાય છે.

Leave a Comment