જીઓ,એરટેલ અને VI ના રિચાર્જના નવા પ્લાન જુઓ અહીંથી 3/4 જુલાઈથી લાગુ

એરટેલે ટેરિફમાં 10-21%નો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પ્રીપેડ ટેરિફમાં દરરોજ સરેરાશ 70 પૈસાથી ઓછો વધારો થયો છે. પોસ્ટપેડ પ્લાનમાં 10-20%નો વધારો થયો છે. 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે 449 રૂપિયામાં ઉપલબ્ધ થશે. વધેલા દરો 3 જુલાઈથી લાગુ થશે. રિલાયન્સ જિયોએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા … Read more

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય સબસીડી યોજના @ikhedut.gujarat.gov.in

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2024) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ. ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2024સરકાર દ્વારા … Read more

તમારા વાહનનો eમેમો(ચલણ) ચેક કરો અહીંથી

ઘણીવાર ઘણા લોકો દ્વારા અજાણતા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થઇ જાય છે અને તેમને તે માટે ઇચલણ મળે છે. આવું ત્યારે થાય છે, જ્યારે તમારું વાહન ઓવરસ્પીડિંગ અથવા ખોટા પાર્કિંગને કારણે ટ્રાફિક પોલીસના કેમેરા સર્વેલન્સ હેઠળ આવી છે. ઘણી વખત સિગ્નલ તોડ્યા બાદ ઇ ચલણ આપવામાં આવે છે અને તમને ખબર પણ નથી હોતી. આ અંગેની … Read more

લોકસભા ચૂંટણી પરિણામ 2024 તમામ અપડેટ લાઈવ

4 જૂન 2024ના દિવસે મતગણતરી બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓની કિસ્મત પરથી પડદો ઉઠશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં સંપન્ન થઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથેસાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની પણ સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જે પૈકી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી રવિવારે 2 જૂનના રોજ … Read more

પોર્ટેબલ મિની એસી કુલર ખરીદો : માત્ર 500 થી 2000 રૂપિયામાં

ઉનાળો આવી ગયો છે અને ધોમ ધખતો તાપ અને ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો એ.સી., ફૂલર ની ખરીદી કરી રહ્યા છે. તેવામા આપણે એવા સસ્તામા મળતા ગેજેટસ ની માહિતી મેળવીશુ જે 500 રૂપીયા જેવી કિંમતમા જ એ.સી. જેવી સરસ ઠંડક આપશે. રાજયમા અનેક વિસ્તારોમાં તાપમાન 40ની ઉપર પહોંચી ગયુ છે. તો આજે … Read more

આજના સોના ચાંદીનાં ભાવ જુઓ

દિવસે દિવસે સોનાના ભાવ વધી રહ્યા છે, અને હાલ લગ્ન ની સિઝન ચાલુ થઈ એટલે સોનાની માંગ વધે અને આ ખરા સમયે જ રેકોર્ડ બ્રેક સોનાનો ભાવ વધ્યો છે. ત્યારે સોનું ખરીદનાર ને મુશ્કેલી વધી રહી છે. હાલ વિશ્વસ્તર પર સોનાની કિંમતોમાં ખુબજ જંગી વધારો જોવા મળી રહ્યો છે, અત્યારે લગ્ન ગાળો ચાલતો હોવાથી લોકો … Read more

ધોરણ 10 અને ધોરણ 12 પછી શું..?? કારકિર્દી માર્ગદર્શન વિશેષ અંક 2024

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવીને પાસ થયા છે. જોકે, સારું પરિણામ આવ્યા બાદ હવે મોટાભાગના માતા-પિતા અને વિદ્યાર્થીઓને આગળ કઈ દિશામાં વધવું તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. હાલના સમયમાં વિવિધ ખાસ કરીને વિવિધ વિકલ્પ હોવાના કારણે બાળકો મૂંઝવણમાં … Read more

(GCAS), કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ – GCAS -ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, યુનિવર્સિટી કોલેજ એડમિશન, GCAS એડમિશન પ્રક્રિયા

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ … Read more

ધોરણ 10 પરિણામ @gseb.org

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) ની પરીક્ષા 2024ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ધોરણ 10નું પરિણામ 11 મે, 2024 ના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે. 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષાઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર … Read more

Gujarat Board Class 10th and 12th Result 2024:

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડ પરિણામ મે મહિનામાં આવે છે ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી 2024ના કારણે આ વર્ષે ગુજરાત બોર્ડનું પરિણામ મે એટલે કે ચાલુ મહિનામાં જ આવી જશે. ગુજરાત બોર્ડ પરિણામ અંગે એક … Read more