જીઓ,એરટેલ અને VI ના રિચાર્જના નવા પ્લાન જુઓ અહીંથી 3/4 જુલાઈથી લાગુ

એરટેલે ટેરિફમાં 10-21%નો વધારો કર્યો છે. નવા પ્લાન મુજબ 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પ્રીપેડ ટેરિફમાં દરરોજ સરેરાશ 70 પૈસાથી ઓછો વધારો થયો છે. પોસ્ટપેડ પ્લાનમાં 10-20%નો વધારો થયો છે. 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે 449 રૂપિયામાં ઉપલબ્ધ થશે. વધેલા દરો 3 જુલાઈથી લાગુ થશે. રિલાયન્સ જિયોએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા. કંપનીએ બુધવારે પણ આ અંગે માહિતી આપી હતી. Jio દ્વારા કહેવામાં આવ્યું હતું કે રિચાર્જ પ્લાન 15 થી 25 ટકા મોંઘા થવા જઈ રહ્યા છે. રિલાયન્સ જિયોના નવા પ્લાન 3 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

વોડાફોન આઈડિયાએ તેના 365 દિવસના વાર્ષિક પ્લાનની કિંમત વધારીને 3499 રૂપિયા કરી દીધી છે, જે અત્યાર સુધી 2,899 રૂપિયા હતી. ડેટા એડ-ઓન પેકમાં કંપનીએ 1 જીબી ડેટાની કિંમત 19 રૂપિયાથી વધારીને 22 રૂપિયા કરી દીધી છે, જ્યારે 6 જીબી ડેટાની કિંમત 39 રૂપિયાથી વધારીને 48 રૂપિયા કરી દીધી છે.

કંપનીએ 84 દિવસના સમયગાળા સાથે 1.5 GB પ્રતિ દિવસના પ્લાનની કિંમત વધારીને 859 રૂપિયા કરી છે, જે અત્યાર સુધી 719 રૂપિયા હતી. આ જ સમયગાળા માટે, 2 જીબી પ્રતિ દિવસના પ્લાનની કિંમત 839 રૂપિયાથી વધારીને 979 રૂપિયા કરવામાં આવી છે.

જીઓ ના નવા પ્લાન 3 જુલાઈ 2024 થી લાગુ

વર્તમાન
કિંમત
નવી
કિંમત
ડેટાવેલીડિટી
1551892GB28
2092491GB/ડે28
2392991.5GB/ડે28
2993492GB/ડે28
3493992.5GB/ડે28
3994493GB/ડે28
4795791.5GB/ડે56
5336292GB/ડે56
3954796GB84
6667991.5GB/ડે84
7198592GB/ડે84
99911993GB/ડે84
1559189924GB336
299935992.5GB/ડે365

VI ના નવા પ્લાન 4 જુલાઈ 2024 થી લાગુ
વર્તમાન
કિંમત
વેલીડિટીલાભનવા
દરો
26928 દિવસ1GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
299
29928 દિવસ1.5GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
349
3191 મહીનો2GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
379
47956 દિવસ1.5GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
579
53956 દિવસ2GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
649
71984 દિવસ1.5GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
859
83984 દિવસ2GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
979
2899365 દિવસ1.5GB/ડે
અનલિમિટેડ કોલ
100sms
3499
એરટેલ ના નવા પ્લાન 4 જુલાઈ 2024 થી લાગુ

છેલ્લે ડિસેમ્બર 2021માં એમાં 20%નો વધારો થયો હતો
અગાઉ તમામ ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2021માં પોતાના ટેરિફમાં 20%થી વધુનો વધારો કર્યો હતો. એ જ સમયે જિયોએ 2016માં લોન્ચ થયા પછી 2019માં પ્રથમ વખત ટેરિફમાં વધારો કર્યો હતો. જિયોએ 2019માં ટેરિફમાં 20-40 ટકાનો વધારો કર્યો હતો.

Leave a Comment