શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા લાઈવ અપડેટ |
22 જાન્યુઆરી ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :અયોધ્યામાં શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા માટેના સમારોહનો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, રોશનીના જગમાટ વચ્ચે મંદિર પ્રાંગણ સજાવાયું છે, પરિસર તૈયાર છે, 140 કરોડ ભારતીયોની નજર અયોધ્યા પર છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા કરાશે, ભગવાન મંદિરમાં બિરાજમાન થશે. જોકે આ સમારોહ પહેલા આવતીકાલથી અનુષ્ઠાન સહિતના કાર્યક્રમોનો શુભારંભ થશે. … Read more