ગુજરાતી સમાજ ભવન ઓલ ઇન્ડિયા લિસ્ટ PDF | Gujarati samaj bhavan in india|ગુજરાતી સમાજ ધર્મશાળા લિસ્ટ રાજસ્થાન | ગુજરાતી સમાજ ભવન દિલ્હી |ગુજરાતી સમાજ ભવન અજમેર |ગુજરાતી સમાજ ભવન આબુ|ગુજરાતી સમાજ ભવન હરિદ્વાર | ગુજરાતી સમાજ ભવન કોલકતા | ગુજરાતી સમાજ ભવન ચેન્નાઇ
Gujarati samaja Bhavan all over india list મિત્રો , આપડા ગુજરાતીઓ હરવા ફરવાના બહુ જ શોખીન હોય છે વેકેશન પડતા જ ફરવા નીકળી પડે છે..અહીં અમે તમને આખા ભારતમાં ક્યાં ક્યાં આપડા ગુજરાતી સમાજની વાડીઓ આવેલી છે એનું લિસ્ટ આપીએ છીએ..તમે ભારતમાં ક્યાંય પણ જશો તમારે આ લિસ્ટ બહુ જ કામ લાગશે
Gujarati samaj all over india contact numbers, Address જો તમે દિવાળી વેકેશન કે ઉનાળાના વેકેશનમાં ક્યાંય ફરવા જઈ રહ્યા છો અને તમારે રહેવાની ઉત્તમ સગવડ જોઈએ તો તમને ભારતમાં ગમે ત્યાં ગુજરાતી ભવન માં આ સગવડ મળી રહેશે ગુજરાતી સમાજ ભવન પુણે,મુંબઇ,કેરળ,ગોવા,દિલ્હી,અમદાવાદ, વડોદરા,સુરત,ઉટી, હરિદ્વાર,કોલકાતા, વગેરે સિટીઓ કે જ્યાં તમે સૌથી વધારે ફરવા જવાનું પસંદ કરો છો. તમે નીચે આપેલ કલન્ટેક્ટ દ્વારા ઓનલાઇન બુકીંગ પણ કરી શકો છો. જ્યાં ગુજરાતી સમાજ ભવન/ ધર્મશાળામાં તમને રિઝનેબલ ભાવે રહેવાની સગવડ થઈ જશે…ચાલો આપણે ઓલ ઇન્ડિયા ગુજરાતી સમાજ ભવન ના એડ્રેસ અને કોન્ટેકટ નમ્બર જોઈએ
આબુ રોડ એડ્રેસ : બગીચા કોલોની , અબુ રોડ , રાજસ્થાન 307026
ગુજરાતી સમાજ માઉન્ટ આબુ એડ્રેસ : તોરણ ગુજરાતી ટુરિઝમ ગૌમુખ રોડ, માઉન્ટ આબુ , રાજસ્થાન 307501
અજમેર એડ્રેસ: શ્રી ગુજરાતી મહામંડલ શ્રી ગુજરાતી સમાજ સંચાલિત સરદાર પટેલ અતિથિ ગૃહ, ગેંડાલાલ સ્ટ્રીટ , હાથી ભાટા, અજમેર 305001
ચેન્નાઈ એડ્રેસ : અખિલ ભારતીય ગુજરાતી સમાજ , બ્રોડ વૅ રોડ,જ્યોર્જ ટાઉન , ચેન્નાઇ તમિલનાડુ 60001
રાજસ્થાન ગુજરાતી સમાજ ધર્મશાળા
અજમેર : શ્રી ગુજરાતી મહામંડલ , જીંદાલ સ્ટ્રીટ , હાથી ભાટા
આબુ રોડ : શ્રી ગુજરાતી સમાજ ,સરદાર પટેલ કોલોની અંબાજી રોડ
બિકાનેર : શ્રી બિકાનેર ગુજરાતી સમાજ, ઇનસાઈડ કોટા ગેટ
જયપુર: શ્રી ગુજરાતી સમાજ , મહાવીર માર્ગ ,C sceam
જોધપુર : શ્રી ગુજરાતી સમાજ ,C/O પરમાર ભવન, ભગત વિરજી માર્ગ
કોટા: શ્રી ગુજરાતી સમાજ, રામગંજ મંડી જિલ્લો- કોટા – 326519
ભોપાલ એડ્રેસ : સમાજ ભવન , ink Rd 1, opposite આનંદ વિહાર સ્કૂલ , તુલસી નગર, ભોપાલ- 462011
ચંદીગઢ એડ્રેસ : ગુજરાતી મંડલ-ગુજરાત ભવન, દક્ષિણ માર્ગ,opp. બત્રા સિનેમા,પ્લોટ નમ્બર17,સેકટર 24/C, ચંદીગઢ – 160023
બોરીવલી મુંબઇ એડ્રેસ : A/1-4 માર્બલ Arch, ગ્રાઉન્ડ ફ્લોર,51,T.P.S રોડ, ઑફ ફેકટરી લેન, બોરીવલી (west mumbai)-400092
વિજયવાડા એડ્રેસ: D. No.12-11-21,R R Apparao સ્ટ્રીટ , near રાજ કુમારી થિયેટર, one town, તારાપેટ- વિજય વાડા
ગુજરાતી સમાજ ચિત્તોડગઢ એડ્રેસ : ગુજરાતી સમાજ ભવન,C/3,સિનિયર કોલોની માધવ નગર,સિમેન્ટ ફેકટરી, ચિત્તોડગઢ
આગ્રા : શ્રી ગુજરાતી સમાજ,6 ચૌધરી ઘાટ,બોલાન ગુંજ, આગ્રા 282004
હૈદરાબાદ : હનુમાન ટેકરી શ્રી ગુજરાત પ્રગતિ સમાજ 4-3-259, ગિરિરાજ લેન, સુલતાન બજાર, હનુમાન ટેકરી
વિશાખપટ્ટનમ : Metthuppalayam Rd, Sukrawar pettai, R.S puram, Coimbatore
દિલ્લી: શ્રી દિલ્લી ગુજરાતી સમાજ , સરદાર વલ્લભભાઈ ભવન -2, રાજનિવાસ માર્ગ , સિવિલ લાઈન
નવી દિલ્લી: ગુજરાત ભવન ,behind અશોક હોટેલ, કૌટલીયા માર્ગ
OLD દિલ્લી : શ્રી સ્વામિનારાયણ ગેસ્ટહાઉસ, બેલા રોડ ,Near IBST
કેરાલા: Annitori, ગુજરાતી મહાજન એસોસિએશન પોર્ટ રોડ
કાલિકટ: શ્રી ભગિની મંડળ ,Tricovali lane
કોચીન: શ્રી કોચીન ગુજરાતી મહાજન,opp. જૈન મંદિર , new road
પોનાઈ : શ્રી ગુજરાતી સમાજ , મનીકાંત રામદાસ મર્ચન્ટ
ગુજરાતી સમાજ ભવન ઓલ ઇન્ડિયા લિસ્ટ PDF : અહીંથી જુઓ
Gujarati Samaj Contact Number ગુજરાતી સમાજ કોન્ટેકટ નમ્બર
અજમેર કોન્ટેક નમ્બર 0145-2627512
ગુજરાતી સમાજ બોરીવલી Gujarati Samaj Borivali Mumbai Contact Number: +91 022 28981066 / 9011 / 8093
વિશાખપટ્ટનમ / Phone Number: 891 – 2502337 / 2504668
ગુજરાતી સમાજ હૈદરાબાદ કોન્ટેકટ નમ્બર: 040-24758704
Gujarati Samaj Abu Road Contact Number: 02974 294 777
Gujarati Samaj Agra Phone Number: 0562-2365612 / 2365304
ચિત્તોડગઢ ફોન નમ્બર: 0294-6700700
કોઈમ્બતુર Phone Number: 0422 254 6896
Gujarati Samaj Chennai Phone Number: 044 2538 2844
Bangalore Contact Numbers: 80-22350549, 22350550
Mount Abu Phone Number: 02974 294 252
Gujarati Samaj Visakhapatnam Mobile Number: 9441920461 / 9849498750
Vijaywada Phone Number: 0866 256 8469
Gujarati Samaj Bhopal Phone Number: 0755 271 5848