ગુજરાત વિધાનસભાન ચૂંટણી 2022 જાહેરાત

 ગુજરાત વિધાનસભાન ચૂંટણી 2022 જાહેરાત |Gujarat assembly elections 2022 | ગુજરાત ચૂંટણી 2022

રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે.


*ગુજરાતવાસીઓની આતુરતાનો આજે આવશે અંત..* 

 *ગુજરાતની ચૂંટણીનું આજે થશે એલાન* 

 *કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ* 

 **પ્રથમ તબક્કો તા. 1 ડિસેમ્બરે* 

 *બીજો તબક્કો તા. 5 ડિસેમ્બરે*

 *મત ગણતરી હિમાચલની સાથે તા. 8 ડિસેમ્બરે થશે*




પીળા કલરના જિલ્લામાં પ્રથમ તબક્કો



ઇલેક્શન કમિશન ની ઓફિશિયલ જાહેરાતની pdf જુઓ અહીંથી

રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. . 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન  છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થશે. કોઇ પણ સરકારના સરકારી જાહેરાતો થઇ શકશે નહીં. નેતાઓને મળતી સરકારી ગાડીઓ આજથી પરત ખેંચાઇ જશે. સરકારી જાહેરાતોના હોડિંગ પણ ઉતારી લેવામાં આવશે. સરકારી યોજના કે લોકાર્પણ કે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે નહીં. ચૂંટણી પંચની મંજૂરી વગર કોઇ પણ બદલીઓ થઇ શકશે નહીં.


આમ આદમી પાર્ટી એ જાહેર કરેલ ઉમેદવારો નું લિસ્ટ જુઓ અહીંથી

માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. આયોગના સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ સાથે જ 8 ડિસેમ્બરે મત ગણતરી . નોંધનીય છે કે  હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે.

Leave a Comment