મફત સિલાઈ મશીન યોજના 2023 | Free Silai Machine Yojana Gujarat 2023 | Mafat Silai Machine yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2023 | Free Sewing Machine Scheme Gujarat Application 2023 આ માહિતીના માધ્યમથી મફત સિલાઈ મશીન યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી
મફત સિલાઈ મશીન યોજનાનો ઉદેશ – Mafat Silai Machine Yojana 2
મિત્રો, ગુજરાત સિલાઈ મશીન યોજના અંતર્ગત સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તથા વિચરિત અને વિમુક્તિ જાતીની મહિલાઓને આર્થિક રીતે સહાય કારવા સરકાર દ્વારા માનવ ગરીમા યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંની આ એક યોજના છે.
યોજનાનો લાભ કોને મળે ?
એવી મહિલાઓ કે જેમની વાર્ષિક આવક રૂપિયા 12000 કે તેથી ઓછી હોય.
જેમની ઉંમર 20 વર્ષથી 40 વર્ષ સુધીની હોય તેવી આર્થિક રીતે નબળા મજૂર વર્ગની મહિલાઓને લાભ મળશે.
શારીરીક વિકલાંગ / અપંગ મહિલાઓ તથા વિધવા મહિલાઓ લાભ મેળવી શકશે.
મફત સિલાઈ મશીન યોજના ગુજરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
મહત્વપૂર્ણ લિંક
યોજનાની સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદી | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ગુજરાત યોજના સિલાઈ મશીન રજીસ્ટ્રેશન । Gujarat silai machine yojana registration
મિત્રો, માનવ ગરીમા સિલાઈ મશીન યોજના નું રજીસ્ટ્રેશન માટે તમારે પાત્રતા અને માપદંડ ચકાશી ને જો અરજી કરવા લાયક છો તો નિચે આપેલ વિગત જોઈ અરજી કરી શકો છો.
- સૌ પ્રથમ તમારે ગુજરાત સરકારની માનવ કલ્યાણ માટેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. – https://e-kutir.gujarat.gov.in/
- હવે તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરાવું પડશે અને ત્યારબાદ લોગીન થાઓ.
- હવે ત્યા સિલાઈ મશીન યોજના પસંદ કરી અરજી ફોર્મ પસંદ કરો.
- હવે આપેલ બધી માહીતી ધ્યાનપુર્વક વાંચી ઓનલાઈન ફોર્મ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- છેલ્લે તમારુ ફોર્મ ને સબમીટ કરો.
- મિત્રો, નિચે અમે સિલાઈ મશીન યોજનાનું ફોર્મ PDF સેર કરી છે તે ડાઉનલોડ કરી શકો