સાળંગપુર હનુમાનજી દાદા ના આજ ના લાઈવ દર્શન LIVE : Salangpur hanumanji

સાળંગપુર હનુમાનજી દાદા ના આજ ના લાઈવ દર્શન LIVE : Salangpur hanumanji | કષ્ભંજન હનુમાનજી ના લાઈવ દર્શન |Today  live darshan of sarangpur Hanuman 

Salangpur Temple Live Darshan: સાળંગપુર આજના લાઇવ દર્શન, સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાનજી દાદા નું મંદિર આવેલું છે. અહીં દેશ વિદેશમાથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે. ઘણા લોકો ઘરેબેઠા દાદાના લાઇવ દર્શન કરવા માંગતા હોય છે. આ માટે લાઇવ દર્શન લીંક મૂકેલી છે. જેના પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકસો.

Kashtabhanjan dada, sarangpur live darshan : ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે. શનિવારનો દિવસ હનુમાન દાદાનો માનવામાં આવે છે. આ દિવસે ભક્તો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ જતા હોય છે. શનિવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ઘરમાં ખુશીઓ આવે છે.

સારંગપુર હનુમાનજી મંદિરનો ઈતિહાસ

આ મંદિરનો ઈતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલો છે અને એવું માનવામાં આવે છે કે મહંત શ્રી ગોપાલાનંદ સ્વામીએ લગભગ 170 વર્ષ પહેલાં મંદિરનો પાયો નાખ્યો હતો. ત્યારથી, મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે, જેઓ અહીં ભગવાન હનુમાનના આશીર્વાદ લેવા આવે છે.

સારંગપુર લાઈવ દર્શન

જે લોકો મંદિરની રૂબરૂ મુલાકાત લઈ શકતા નથી તેમના માટે મંદિર વ્યવસ્થાપન જીવંત દર્શન લિંક પ્રદાન કરે છે જે ગમે ત્યાંથી ઍક્સેસ કરી શકાય છે. લાઈવ દર્શનનો સમય સવારે 6 થી 2 અને સાંજે 4 થી 9 નો છે. પ્રસાદનું વિતરણ બપોરે 1 થી 3 વાગ્યા સુધી કરવામાં આવે છે અને પૂજાનો સમય સવારે 8 થી 9 છે. સૌથી સારી વાત એ છે કે દર્શન માટે કોઈ ફી લેવામાં આવતી નથી.


Salangpur Temple Live Darshan (Youtube Channel)
અહીં ક્લિક કરો
લાઈવ દર્શન વેબસાઈટ અહીં ક્લિક કરો
King Of Salangpur ના દર્શન કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
Sarangpur Hanumanji Mandir Live Darshan
મંદિરનો દર્શન કરવાનો સમય : સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9
પ્રસાદનો સમય : બપોરે 1 થી ૩ વાગ્યા સુધી
પૂજા નો સમય : સવારે 8 થી 9
પ્રવેશ ફી : નિઃશુલ્ક
નજીકનું શહેર : બોટાદ
સત્તાવાર વેબસાઈટ : https://www.salangpurhanumanji.org/
Salangpur Temple સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

Leave a Comment