GPS Recruitment 2023 for 309 Vacency|ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 309 જગ્યા ઉપર ભરતી
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા 2023 માં વિવિધ 300 પ્લસ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વિગતવાર માહિતી માટે જીપીએસસી દ્વારા પ્રકાશિત સત્તાવાર જાહેરાતની સમીક્ષા કરવા અને તેમની અરજી સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવે છે
ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી એ વિવિધ મેડિકલ કોલેજોમાં વિવિધ વિષયના 309 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી જાહેર કરી છે મેડિકલ કોલેજો માટે જાહેર કરાયેલી જગ્યાઓમાં સૌથી વધારે 70 જગ્યા જનરલ મેડિસિનની છે જ્યારે જનરલ સર્જરીની 51 ઓર્થોપેડિક ની 49 અને pdf ની છત્રી જગ્યા છે ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી જીપીએસસી ઓજસ વેબસાઇટ પરથી અરજી કરી શકશે
GPSC Recruitment 2023
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કૉલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૧ ની નીચે દર્શાવેલ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે Online (https://gpsc-ojas.gujarat.gov.in) અરજીઓ તારીખ ૧૫/૧૨/૨૦૨૩ થી ૦૧/૦૧/૨૦૨૪, ૨૩:૫૯ કલાક સુધી મંગાવવામાં આવે છે. (જાહેરાત ક્રમાંક: ૭૩/૨૦૨૩-૨૪ થી જાહેરાત ક્રમાંક: ૮૫/૨૦૨૩-૨૪) આ જાહેરાતની અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ https://gpsc-ojas.gujarat.gov.in અથવા આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે.
વય મર્યાદા
43 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહી. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણાવામાં આવશે. વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળવાપાત્ર છે.
પગાર ધોરણ
પગાર : રૂપિયા 68,900/- (પે-મેટ્રીક્ષમાં ગ્રેડ પે આધારિત લેવલ 11)
અરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 અરજી ફી
અનામત વર્ગોના ઉમેદવારોને ગુજરાત રાજ્યની સુરક્ષિત શ્રેણીમાં આર્થિક રીતે નબળા ઉમેદવારો અને ભૂતપૂર્વ સર્વિસ મેન અને પીએચ ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવાર નિયત અરજી ફી ભરવાની રહેશે
GPSC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ :15/12/2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 01/01/2024