સામાન્ય રીતે દેશના દરેક નાગરિકને રેશન મેળવવાનો અધિકાર છે. સરકાર દ્વારા અપાતું આ વાજબી ભાવનું અનાજ ગરીબ લોકોની જીવાદોરી સમાન છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર શ્રમિકો અને મજૂરોને ખૂબ જ નજીવા ભાવે આવશ્યક અનાજ પૂરું પાડે છે. લાભાર્થીઓને ઓળખવા માટે અલગ રેશન કાર્ડ પણ જારી કરવામાં આવે છે ઉપરાંત, દરેક રાશન પર ઉપલબ્ધ અનાજનો જથ્થો પણ નિશ્ચિત છે.
રાજ્યમાં ગરીબીનું અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં રાજ્યના લોકોને અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો માનસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે મળી રહે લોકોને તે માટે નો છે. જેમાં ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે તેમને રેશનકાર્ડમાં કઈ કઈ વસ્તુ મળવા પાત્ર છે. અને કઈ કઈ વસ્તુ નથી. તો આ લેખમાં તમે આજે જાણશો કે તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે. તે કઈ રીતે ચેક કરી શકો. જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળશે તે બધું જ તમે ચેક કરી શકો છો.
રેશનકાર્ડ નંબર વગર મળવાપાત્ર જથ્થો કેવી રીતે તપાસવો
જે મિત્રો, પોતાનો રેશનકાર્ડ નંબર ભૂલી ગયા છે અથવા અત્યારે તેની કોપી તેમની પાસે હાજર નથી તો પણ તેઓ તેમનો મળવાપાત્ર જથ્થો ઓનલાઈન મેળવી શકે છે, જેની વિગત નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર સાઈટ પર જવાનું રહેશે. ” https://dcs-dof.gujarat.gov.in/ “
- ત્યારબાદ તમને હોમપેજ પર “તમને મળવા પાત્ર જથ્થો જાણો “ નામનું ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો.
- હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં અથવા પછી ના ઓપ્શન પર જાઓ.
- ત્યારબાદ તમારી પાસે “NFSA કાર્ડ હોય તો ” હા પસંદ કરો.
- હવે તમે ગેસ કનેકશન ધરાવતા હોવ તો “હા” પસંદ કરો નહીં તો “ના” પસંદ કરો.
- ત્યારબાદ તમારા રેશનકાર્ડમાં કુલ જન સંખ્યા કેટલી છે તે માહિતી નાખો.
- પછી તમારી રેશનકાર્ડ કઈ કેટેગરીમાં આવે છે તે પસંદ કરો અને કેપ્ચા ઇમેજ બાજુ ના બોક્સ માં નાખો.
- હવે “view/જુઓ” બટન પર ક્લિક કરતા તમારી સામે તમને કુલ મળવા પાત્ર જથ્થો દેખાશે.
મિત્રો, જો તમારી પાસે રેશનકાર્ડ ન્ંબર ઉપલબ્ધ હોય તો તેના દ્વારા મળવાપાત્ર જથ્થા ની વિગત તમે સચોટ રીતે મેળવી શકશો, જેથી તમને ખબર પડે કે તમને જથ્થો મળવાપાત્ર છે કે નહીં.
અગત્યની લિન્ક
રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ચકાસવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
1967,
14555
‘Mera Ration’ એપ
‘Mera Ration’ એપ દ્વારા તમે રાશનકાર્ડની વિગતો, રાશનનો જથ્થો, છેલ્લાં છ મહિનાની લેવડ-દેવડ અને નજીકની વાજબી ભાવની દુકાનો જેવી માહિતી જોઈ શકો છો. આ એપનો ઉપયોગ કરવા માટે તમારે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
- Mera Ration’ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
- સ્ટેપ-1: ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ‘Mera Ration’ એપ ડાઉનલોડ કરો.
- સ્ટેપ-2: ત્યારબાદ Mera Ration ટાઇપ કરો અને સર્ચ કરો.
- સ્ટેપ-4: ત્યારબાદ ઇન્સ્ટોલ પર ટેપ કરવાથી ફોનમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે.
- સ્ટેપ-3: હવે સર્ચ રિઝલ્ટમાં Mera Ration પર ક્લિક કરો.