પોર્ટેબલ મિની એસી કુલર ખરીદો : માત્ર 500 થી 2000 રૂપિયામાં

ઉનાળો આવી ગયો છે અને ધોમ ધખતો તાપ અને ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો એ.સી., ફૂલર ની ખરીદી કરી રહ્યા છે. તેવામા આપણે એવા સસ્તામા મળતા ગેજેટસ ની માહિતી મેળવીશુ જે 500 રૂપીયા જેવી કિંમતમા જ એ.સી. જેવી સરસ ઠંડક આપશે. રાજયમા અનેક વિસ્તારોમાં તાપમાન 40ની ઉપર પહોંચી ગયુ છે. તો આજે આપણે એવા ગેજેટ્સનું લિસ્ટ જણાવવા જઈ રહ્યા છીએ જે 500 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યા છે, જે તમને ઉનાળામાં શીમલા જેવી ઠંડીનો અહેસાસ કરાવશે.

Portable AC Cooler : જો તમે પણ ગરમીથી બચવા માટે કૂલર, પંખા અને એસી ખરીદવા માંગો છો પરંતુ બજેટ નથી તો ટેન્શનની વાત નથી. બજારમાં આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જે પોષણક્ષમ ભાવમાં આવે છે

કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કુલર ફેનનો ઉપયોગ સરળ છે
કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલ ફેનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તે રાત્રે તમારા શરીરને ઠંડુ રાખવા અને સારી ઉંઘ માટે કલાકો સુધી ઠંડા પાણીનો વરસાદ કરી શકે છે. તે ખૂબ જ લાઇટવેટ પંખો છે અને તે એકદમ અનુકૂળ છે.

સૌથી ખાસ વાત એ છે કે આ મિની એર કુલર અને પોર્ટેબલ એસીને ત્રણ પાવર સપ્લાય મેડલ મળે છે. તેમાં મળતા યુએસબી પોર્ટથી મોબાઇલ ડિવાઇસ ઉપરાંત લેપટોપને પણ ચાર્જ કરી શકાય છે.

પોર્ટેબલ એસી મિની કૂલર ફેનને હાઇ, મીડિયમ અને લો સ્પીડ પર ચલાવી શકો છો
આ પોર્ટેબલ એરકન્ડિશનરમાં તમે કુદરતી પાણીથી ઠંડી હવા મેળવી શકો છો. આ મોડેલ સાથેની મિની એર કન્ડિશનિંગમાં પવનની ગતિ માટે 3 મોડ્સ છે. તમે કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલર ફેનને હાઇ, મીડિયમ અને લો સ્પીડ પર ચલાવી શકો છો. આ કલરફુલ મિની એર કંડીશનરમાં સોફ્ટ એલઈડી લાઈટ્સ આપવામાં આવી છે.

ક્યાંથી કરી શકશો ખરીદી?
આજે અમે તમને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન / ફ્લીપકાર્ટ Amazon /Flipkart તેમજ અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એક એવા જ ડિવાઇસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કૂલર ફેન એક એવું એર કન્ડીશનર છે જે કદમાં ખૂબ જ નાનું હોય છે અને તે વોટર કૂલર, મિની એસી, હ્યુમિડિફાયર તરીકે પણ કામ કરે છે. આવો તમને જણાવીએ મલ્ટી ફિચર્સવાળા આ મિની એસીની કિંમત અને ફિચર્સ વિશે.

👉તમે Flipkart કે Amezon પર જઈ Portable AC Cooler સર્ચ કરતા તમને ઘણા પ્રકારની પ્રોડક્ટ જોવા મળશે

કેમ્પફાયર પોર્ટેબલ એસી મિની કુલર ફેન કિંમત
પોર્ટેબલ એસી મીની કુલર ફેનની કિંમત ખૂબ જ પોષાય તેવી છે. તે એમેઝોન ઇન્ડિયા પર 1,499 રૂપિયામાં લિસ્ટેડ છે. અને જો તમે એક સાથે પૈસા આપવા નથી માંગતા તો માત્ર 136 રૂપિયાના ઈએમઆઈ પર 12 મહિના માટે ખરીદી શકો છો.

મિની એસીમાં પાણી ભરવાનો પણ છે ઓપ્શન
તમને જણાવી દઈએ કે ગરમીથી બચવા માટે તમે પોર્ટેબલ કૂલર ખરીદી શકો છો. તેનું સાઇઝ એટલી નાની છે કે તમે તેને સ્ટડી ટેબલ પર આરામથી રાખી શકો છો. જો તમે સ્ટુડન્ટ છો તો આ તમારા માટે બેસ્ટ રહેશે. આ મિની કૂલર્સમાં 500 મિલી સુધી પાણી ભરવાનો ઓપ્શન પણ છે, જેના કારણે તે ખૂબ જ ઠંડી હવા આપે છે. આમાં તમને ઓન ઓફ માટે પાવર બટન પણ આપવામાં આવ્યું છે. તેને પાવર આપવા માટે તમને બોક્સમાં USB કેબલ પણ મળે છે.

Leave a Comment