Meaning of the signal applied to the port
બંદર ઉપર લગાવતા સિગ્નલ નો અર્થ સમજીએ 1 થી 12 નમ્બરના સિગ્નલની વિસ્તૃત માહિતી | Meaning of the signal applied to the port હવામાન વિભાગ ની આગાહી મુજબ ગુજરાત પર આવનારા દિવસોમાં બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો વનરાઈ રહ્યો છે. જેની મુખ્ય અસર ગુજરાતના પશ્ચિમ ભાગ દરિયાકાંઠાના વિસ્તારોમાં પર થઈ શકે છે વાવાઝોડાની સ્થિતિ જોતા કચ્છ અને … Read more