ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2023

 ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023 જાહેર:-HSC & SSC Exam time table 2023,ધોરણ 10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત SSC અને HSC પરીક્ષાની તારીખ 2023 જાહેર કરવામાં આવી.SSC Result 2023,ધોરણ 10 અને 12 પરીક્ષાઓ 14 માર્ચથી ચાલુ થશે અને 31 માર્ચ, 2023 ના રોજ પૂર્ણ થશે.12th board exam time table 2023 Gujarat science વાર્ષિક પરિક્ષા નો સંપૂર્ણ કાર્યક્રમ આ લેખ માં માહિતી મેળવીએ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી માર્ચ 2023માં લેવાનારી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટેના આવેદનપત્રો સ્વીકારવાનો આરંભ થયો છે. વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ઓનલાઇન ભરવાના રહેશે.

માર્ચ 2023ના નિયમિત અને વર્ષ 2018થી 2022ના રિપીટર વિદ્યાર્થીઓ આગામી 9મી ડિસેમ્બરે રાતના બાર સુધી આવેદનપત્રો ભરી શકાશે.

આ આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ GSEB.ORG પરથી ભરી શકાશે.

બોર્ડની આ પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થી માટે પરીક્ષા ફી 605 રૂપિયા નિર્ધારીત કરાઇ છે. ઉપરાંત પ્રાયોગિક વિષયની પરીક્ષા ફી, વિષય દીઠ 110 રૂપિયા રહેશે.

વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાશે નહીં. પરીક્ષા ફી SBI E-PAY ના ઓનલાઇન અથવા બેંક શાખા પેમેન્ટ ઓપ્શન મારફતે ભરવાની રહેશે.



ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ઓ 14 માર્ચથી શરૂ થશે અને ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ પૂર્ણ થશે. Gujarat Board Class 10, Class 12 Time Table 2023 વિગતવાર માહિતી માટે GSEB ટાઇમ ટેબલ 2023 બોર્ડની સત્તાવાર વેબસાઇ gsebeservice.com અથવા gseb.org પર થી પણ માહિતી મેળવી શકાશે. ગુજરાત SSC અને ગુજરાત HSC ટાઇમ 2023 માં દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમયની માહિતી આપવામાં આવેલ છે.std 12 arts time table 2022 Gujarat board.

રીપીટર, પ્રાઇવેટ એપ્લિકેન્ટ્સ અને અલગ અલગ ઉમેદવારો માટે ગુજરાત બોર્ડનું ટાઈમ ટેબલ ડિસેમ્બર 2022માં જાહેર કરવામાં આવશે. અહીં એસ.એસ.સી. અને એચ.એસ.સી. વર્ગો માટેના ગુજરાત બોર્ડ 2023ના ટાઇમ ટેબલ આપેલ છે.


મહત્વની લિંકો

ઓફિશિયલ સાઈટ

એપ્લાય ઓનલાઇન ફોર્મ

એપ્લાય કરવા સબંધિત અગત્યની સૂચનાઓ

ટાઈમ ટેબલ 2023 ડાઉનલોડ કેવી રીતે કરવો?

ગુજરાત ધોરણ 10 અને 12મા ધોરણની પરિક્ષા કાર્યક્રમ 2023 ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ થી ડાઉનલોડ કરી શકાશે.

  • સોં પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  • હોમ પેજ પર, “ટાઇમ ટેબલ 2023” માટેની લિંક જુઓ.
  • ત્યારબાદ ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરો.
  • ગુજરાત ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2023 PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવામાં આવશે.
  • સમય સાથે તમારા સંબંધિત વિષયો માટે ટાઈમ ટેબલ મુજબ અનુસરો.


FAQ”ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 પરીક્ષા 2023 કયારે શરુ થશે?

ધોરણ 10 ની 14/03/2023 થી શરુ થશે.

ધોરણ 10 નું પરિણામ 2023 માં કઈ વેબસાઈટ માં જોવા મળશે?

SSC Result 2023 જોવા માટે gseb.org જોવાશે.

Leave a Comment