CISF કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 10 પાસ, કુલ જગ્યાઓ 787,પગાર 21700 થી શરૂ

 CISF કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 10 પાસ, કુલ જગ્યાઓ 787,પગાર 21700 થી શરૂ

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડમેનની કુલ 787 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.


સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની 787 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ માટે આ નોકરીની સુવર્ણ તક છે. CISF કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની ભરતીમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બન્ને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 21 નવેમ્બર 2022 થી શરૂ થશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતીમાં પસંદ પામેલ ઉમેદવાર ને શરૂઆતમાં રૂ.21,700 રૂપિયા બેઝિક પગાર આપવામાં આવશે.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022

CISF દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેંડસમેન ની 787 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પરથી તારીખ 21 નવેમ્બર 2022 થી ઓનલાઈન અરજી કરી શકશે. 18 થી 23 વર્ષની ઉંમર ધરાવતા અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતી માં ઓનલાઈન અરજી કરી શકશે.

CISF ટ્રેડસમેન ભરતી 2022

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની કુક, બાર્બર, દરજી, ધોબી અને બીજી વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ ટ્રેડસમેન (પુરુષ) 641
કોન્સ્ટેબલ ટ્રેડસમેન (મહિલા) 69
કોન્સ્ટેબલ ટ્રેડસમેન (Ex. સર્વિસમેન) 77

CISF કોન્સ્ટેબલ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે:-

  • લેખિત પરીક્ષા (CBT Mode)
  • PST/PET ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • ટ્રેડ ટેસ્ટ
  • મેડિકલ પરીક્ષા

CISF ટ્રેડસમેન પગાર ધોરણ

આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને 7માં પગારપંચ મુજબ રૂ.21,700 થી 69,100 સુધીનુ પગારધોરણ આપવામાં આવશે.

CISF કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

CISF કોન્સ્ટેબલ વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 18 થી 23 વર્ષ હોવી જોઈએ.

અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ નિયમો પ્રમાણે મળવાપાત્ર છે.

CISF કોન્સ્ટેબલ પગાર ધોરણ

રૂ. 21,700-69,100/- (પે લેવલ 3)

CISF કોન્સ્ટેબલ અરજી ફી

UR / OBC / EWS રૂ. 100/-

મહિલા અને અન્ય તમામ કેટેગરી ફી નથી

ફોર્મ શરૂ થવાની તારીખ 21 નવેમ્બર 2022

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
અરજી ઓનલાઈન કરો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો :
અરજી શરૂ તારીખ     27/10/2022
અરજી છેલ્લી તારીખ 30/11/2022
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ                   30/11/2022 (23:00)
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ 30/11/2022 (23:00)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ 01/12/2022 (23:00)
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ 01/12/2022
કોમ્પ્યુટર બેજ પરીક્ષા જાન્યુઆરી 2023

Leave a Comment