આજની મેચ લાઈવ સ્કોર ભારત vs ન્યુઝીલેન્ડ t20

 આજની મેચ લાઈવ સ્કોર ભારત vs ન્યુઝીલેન્ડ t20 | India vs Newzealand Today live t20 match

ભારત અને ન્યુઝીલેન્ડ મેચ T20 લાઇવ :- આજ T20 આંતરરાષ્ટ્રીય મેચ ન્યુઝીલેન્ડ ના વેલિંગ્ટનમાં રમશે.આજની મેચ વી મહત્વ ની રહેશે કારણકે ન્યુઝીલેન્ડ સારી બેટિંગ લાઇન અપ છે. આ મેચ માં દમદાર પ્રફોન્સ કરવા ન્યુઝીલેન્ડ તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 બાદ ભારત ની પહેલી ટુર્નામેન્ટ છે જેમાં હાર્દિક પંડ્યા કેપ્ટન છે.ખાસ કરીને આ મેચ રસાકસી ની બહુ શક્યતા રહે તેવી શક્યતા રહી છે જેના કારણે મેચ માં નવા ચહેરા અને હાર્દિક પંડયા ની કેપ્ટન શી પર નજર રહેશે મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.


ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં તેણે યજમાન ટીમ સાથે 3 ટી20 મેચોની શ્રેણી રમવાની છે. જોકે પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે પ્રથમ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. હવે તમામની નજર બીજી મેચ પર છે. બંને ટીમો T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલિસ્ટ છે. વર્લ્ડ કપમાં ભારતને ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ન્યૂઝીલેન્ડને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ હવે યુવા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને પડકાર આપવા મેદાનમાં ઉતરશે, જ્યારે કિવી ટીમ પોતાના અનુભવી સ્ટાર્સ સાથે મેદાનમાં ઉતરશે.

તારીખ 18/11/2022 ના ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ પ્રથમ T20 મેચ બપોરે 12.00 કલાકે શરૂ થશે. આ મેચ વેલિંગ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો

મહત્વની લિંક

લાઈવ સ્કોર જુઓ અહીંથી

રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. શુભમન ગિલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલની નજર આ મેચ પર હતી. ગિલ ટી-20 ટીમમાં પદાર્પણની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ વરસાદે તેની રાહ વધુ લંબાવી. કેએલ રાહુલ રોહિતની ગેરહાજરીમાં ગિલને ઓપનિંગ કરતો જોવા માંગતો હતો. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની સીરીઝની બીજી T20 મેચ 20 નવેમ્બરે રમાશે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત: ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ,ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જિમી નિશમ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉધી, ઈશ સોઢી, એડમ મિલ્ને અને લોકી ફર્ગ્યુસન.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટી20 મેચની સીરીઝની બીજી મેચ બપોરે 12 વાગ્યે રમાશે. ટોસ સવારે 11.30 કલાકે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર DD Sports પર જ થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ એમેઝોન પ્રાઇમ પર થશે.

Leave a Comment