તમારા મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવુ તેના સ્ટેપ જાણો

તમારા મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવુ તેના સ્ટેપ  જાણો| 5G upgrade your phone | મોબાઈલમાં 5G સેટીંગ/How to use 5G In Mobile/5G સેટીંગ બદલવા શું કરશો ? full Detail with step

તમારા મોબાઈલ ફોનમાં 5G સેટીંગ :-Redmi phone 5g setting મિત્રો હવે ભારત ભરમાં Jio દ્વારા 5G લોન્ચ કરવામાં આવ્યું છે.How to use 5G In Mobile, JIO દ્વારા ગુજરાત ના તમામ શહેરમા 5G નેટવર્ક શરુ કરવામા આવેલ છે. એરટેલે દેશના 8 મોટા શહેરોમાં 5G નેટવર્ક સેવા શરૂ કરી છે.


JIO દ્વારા ગુજરાત ના તમામ શહેરમા 5G નેટવર્ક શરુ કરવામા આવેલ છે. એરટેલે દેશના 8 મોટા શહેરોમાં 5G નેટવર્ક સેવા શરૂ કરી છે. જેમાં દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી અને કોલકાતાનો સમાવેશ થાય છે. અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં 5G સેવા આપવા માટે તૈયાર છે. કેટલાક વપરાશકર્તાઓ 5G અનુભવ કરવા માટે 5G ફોન ખરીદી રહ્યા છે અને કેટલાક વપરાશકર્તાઓ પાસે પહેલેથી જ 5G સપોર્ટેડ ઉપકરણો છે

Samsung phone 5g setting અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં 5G સેવા આપવા માટે તૈયાર છે. કેટલાક વપરાશકર્તાઓ 5G અનુભવ કરવા માટે 5G ફોન ખરીદી રહ્યા છે અને કેટલાક વપરાશકર્તાઓ પાસે પહેલેથી જ 5G સપોર્ટેડ મોબાઇલ છે.

રેડમી (MI)5G સપોર્ટ ફોનનુ લીસ્ટ

ઝાયોમી, અને પોકો Mi, Xiaomi,

Poko 5G support Mobile list

Xiaomi Mi 10, Mi 10i, Mi 10T, Mi 10T Pro,

Xiaomi 12 Pro,

Mi 11 Ultra, Mi 11X Pro, Mi 11X, Mi 11 Lite NE, Xiaomi 11i,

Xiaomi 11T Pro, and Xiaomi 11i HyperCharge એરટેલ 5G નેટવર્ક સપોર્ટ કરશે.

રેડમી 5G માટે અપડેટ કરવાના ફોનનુ લીસ્ટ

Redmi Note 11T 5G,

Redmi Note 10T,

Redmi Note 11 Pro Plus,

Redmi 11 Prime, and Redmi K50i 5G નેટવર્ક ને પણ સપોર્ટ કરશે.

Poco smartphones ની વાત કરીએ તો,

the Poco M3 Pro 5G,

Poco F3 GT,

Poco M4 5G,

Poco M4 Pro 5G,

Poco F4 5G and Poco X4 Pro airtel 5G ને પણ સપોર્ટ કરશે.

ઓપો (oppo)5G સપોર્ટ ફોનનુ લીસ્ટ

Oppo 5G support Mobile list,Oppo Reno 5G Pro, Reno 6, Reno 6 Pro, Reno 7, Reno 7 Pro, Reno 8, Reno 8 Pro and Oppo Find X2 પણ 5G સપોર્ટ કરશે, જોકે જૂના Find X2 ને પહેલા સોફ્ટવેર અપડેટ કરવાની જરૂર પડશે. બીજા જે ઓપ્પોના મોબાઈલ 5G સપોર્ટ કરશે, તેમાં Oppo F19 Pro Plus, Oppo A53s, Oppo A74, Oppo F21 Pro, Oppo K10 5G અને Oppo F21s Pro 5G સામેલ છે.

5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, Samsung 5G support Mobile list

Galaxy A53 5G,

Galaxy A33 5G,

Galaxy Fold 4

Galaxy Flip 4,

Samsung Galaxy S22 series (S22, S22 Plus, S22 Ultra),

Samsung Galaxy S21 માં 5G નેટવર્ક સપોર્ટ કરશે.

મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવુ તેના સ્ટેપ

તમારા મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવા માટે તમારી પાસે કયો મોબાઇલ છે,રેડમી ફોનમા 5G સેટીંગ, સેમસંગ ફોનમા 5G સેટીંગ, ઓપ્પો ફોનમા 5G સેટીંગ,વિવો ફોનમા 5G સેટીંગ,વન પ્લસ ફોનમા 5G સેટીંગ તે નીચે આપેલ સ્ટેપ અનુસરો.

સૌપ્રથમ તમારા સીમ ઓપરેટરથી વાત કરી લો કે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે કે નહી. માહિતી જોણવા માટે તેમે Jio, Airtel કે Vi ના કસ્ટમર કેર નંબર પર વાત કરી શકો છો.

જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે, તે સુનિશ્ચિત કરો કે તમારી પાસે 5G સપોર્ટ ફોન છે કે કેમ ?જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.

હવે પોતાના 5G સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને પછી મોબાઈલ નેટવર્કના વિકલ્પ પર ક્લિક કરો.

તમારે તેમાં ઓપરેટરને સિલેક્ટ કરવુ પડશે, જેને માટે તમે 5G કનેક્ટિવિટીને સેટ કરવા માગો છો.

 👉સિમ 1 કે સિમ 2માથી કોઈ એક પર ક્લિક કરો અને pewferred network Type મેળવા માટે નીચે સ્ક્રોલ કરો.

👉હવે 5G/4G/3G/2G (Auto)માથી વિકલ્પ પસંદ કરી લો. જેથી તમારો સ્માર્ટફોન ઓટોમેટિક તમારા વિસ્તારમાં ચાલી રહેલ 5જી નેટવર્કને શોધી શકે અને તમારા ફોનમાં ડિફૉલ્ટ ડેટા કનેક્ટિવિટીનો વિકલ્પ બનાવી શકે.

👉તમારે તમારા ફોનમાં 5G સોફ્ટવેર વર્ઝન એપડેટ કરવું પડી શકે છે. તેના માટે એ જાણવા માટે સેટિંગમાં જઈ ચેક કરી લો કે 5G સાથે જોડાયેલ કોઈ ફિચર કે અપડેટ આવ્યું છે.

👉હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો. જો તેમારા વિસ્તારમાં 5G સોફ્ટવેર વર્ઝન ઉપલબ્ધ હશે તો કામકરવાનું શરૂ થઈ જાશે.

5G પ્લાન ની કિંમત હજી જાહેર થઈ નથી

5G ની સ્પીડ 4G કરતા 10 ગણી વધારે હશે, તેથી એવું માનવામાં આવે છે કે તેને વધુ બેન્ડવિડ્થની જરૂર પડશે. હાલમાં, કંપનીએ 5G પ્લાનની કિંમત અંગે કોઈ જાહેરાત કરી નથી. આશા છે કે કિંમત પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

Leave a Comment