રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને National Means Cum Merit Scholarship (NMMS) નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.
NMMS પરીક્ષાની તૈયારી માટે જીસીઈઆરટી ની સામગ્રી અભ્યાસ પુસ્તિકા એનએમએમએસ અભ્યાસ પુસ્તિકા તમને પરીક્ષાના તમામ વિષયોનું જ્ઞાન આપે છે તેમાં સૈદ્ધાંતિક માહિતી ઉદાહરણો અને પ્રશ્નોનો સમાવેશ થાય છે જે તમને મૂળભૂત ખ્યાલો સમજવામાં અને તમારી કુશળતા અજમાવવામાં મદદ કરે છે.
ઓલ્ડ પ્રશ્નપત્રો આ વેબસાઈટ પર તમને એનએમએમએસ પરીક્ષા ના જુના વર્ષના પ્રશ્નપત્રો મળશે આ પ્રશ્નપત્ર ઉકેલવાથી તમને પરીક્ષાના ફોર્મેટ અને પ્રશ્ન પૂછવાની રીત વિશે સમજ મળશે વધુમાં તે તમને સમય વ્યવસ્થાપનની તમારી કુશળતા સુધારવામાં અને પરીક્ષાના દબાણ હેઠળ શાંતિથી રહેવામાં મદદ કરશે
ગુજરાત એનએમએમએસ પરીક્ષા ની તૈયારી માટેની કેટલીક સૂચનાઓ
અભ્યાસક્રમ અને પરીક્ષા ફોર્મેટ
એનએમએમએસ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ એનસીઆરટી ધોરણ સાત અને આઠ ના પાઠ્યપુસ્તક પર આધારિત છે પરીક્ષા બે ભાગમાં વહેંચાયેલી છે
NMMS પરીક્ષા પેટર્ન/NMMS Exam Pattern:
સિલેબસ /વિષય | ગુણ /માક્સ | સમય |
SAT બૌદ્ધિક કસોટી | 90 | 90 મિનિટ |
MAT બૌદ્ધિક કસોટી | 90 | 90 મિનિટ |
NMMS પરીક્ષા પાસ કરવા જરૂરી માર્કસ :Marks required to pass NMMS exam
NMMS પરીક્ષા ના માર્ક્સને લઈને કેટલાક માપદંડો નક્કી કરવામાં આવેલ છે જે માપદંડો તમને નીચે મુજબ આપેલા છે
જો વિદ્યાર્થી જનરલ કેટેગરી અથવા ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તે વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા ના કુલ માર્ક્સના 40% ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી કેટેગરી અથવા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા ના કુલ માર્ક્સના 32% ગુણ મેળવવાના રહેશે
અગત્યનું માપદંડ એ છે આ પરીક્ષા ને લઈને કે 40% અને 32 ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ ક્વોલિફાઇન રાઉન્ડ કરવામાં આવશે નક્કી થયેલા કોટા મુજબ જિલ્લા વાર વિદ્યાર્થીઓનું રાઉન્ડ પાડવામાં આવશે જેટલી સંખ્યા અગાઉથી નક્કી કરેલ હશે તે પ્રમાણે તેમને આ સ્કોલરશીપ માં પાસ કરવામાં આવશે
NMMS પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરો અહીથી
NMMS પરીક્ષા તારીખ | 07 એપ્રિલ 2024 |
NMMS 2013 ANSWER KEY (પેપર સોલ્યુશન)
NMMS 2015 ANSWER KEY(પેપર સોલ્યુશન)
NMMS 2016 ANSWER KEY(પેપર સોલ્યુશન)
NMMS 2017 ANSWER KEY(પેપર સોલ્યુશન)
NMMS 2018 ANSWER KEY(પેપર સોલ્યુશન)
NMMS 2019 ANSWER KEY(પેપર સોલ્યુશન)
NMMS 2021 ANSWER KEY(પેપર સોલ્યુશન)
NMMS પેપર સોલ્યુશન વિડિયો સિરીઝ
તૈયારીની ટીપ્સ
- જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત એનએમએમએસ અભ્યાસ પુસ્તિકા નો ઉપયોગ કરો
- જુના વર્ષના પ્રશ્નપત્રો ઉકેલો મોડેલ પ્રશ્નપત્રો અને ઓનલાઈન પીસ નો અભ્યાસ કરો
- એનસીઈઆરટી ધોરણ સાત અને આઠના પાઠ્યપુસ્તકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો.
- ગણિત અને વિજ્ઞાનના મુશ્કેલ સિદ્ધાંતોને સમીકરણો પર ધ્યાન રાખો
- દરરોજ અભ્યાસ માટે સમય ફાળો અને સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરો
- પૂરતી ઊંઘ લો અને સ્વસ્થ રહો
- પરીક્ષાના દિવસે શાંત રહો અને આત્મવિશ્વાસ રાખો